પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૦
૧૨૦
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ આખર દિલ્હીમાં રહેશે તો તેમની બધી સત્તા જશે, તેમણે હિંદુઓને કહ્યું કે બાબર તૈમુરની માફક તમને નિર્દેયપણે મારી નાખશે અને તમારી પાસે જે હશે તે બધું લૂરી લેશે. તેએ જખ્ખરાં લશ્કર લ માબર સામે ગયા. આમાથી ૨૦ માઇલ દૂર સીક્રી આગળ ભારે યુદ્ધ થયું. ભાખરને દારૂના બહુ શેખ હતા. લડાઈ શરૂ થતા પહેલાં તેણે કસમ ખાધા કે ઈશ્વર મને જય આપો તો હવે પછી હું કદી દારૂ પીથ્રુ નિ આ પછી તેણે છાવણીમાં સેના અને રૂપાના જેટલા પ્યાલા હતા તેટલા બધા ભાંગી નંખાવીને ગરીને આપી દીધા, બધા દારૂ જમીન પર ઢાળી દીધી, અને થાડા વખત પર પોતાને માટે ગિજતીથી જે દારૂ આવ્યા હતા તેમાં મારું નાખી તે નકામા બનાવ્યા. લડાઈમાં તેણે પેાતાના કેટલાક માણૂસાને નાહિમ્મત અનતા જેઈને પેાતાની પાસે મેલાવ્યા અને કહ્યું, ‘રકેાઈ માણુસ દુનિયામાં આવતરે છે તેને એક દિવસ મરવાનું તો છેજ. ઈશ્વર એકલા મરણાધાન નથી. હવે જ્યારે માણસને વહેલું કે મારું મરવાનું છે તે આપણા ધર્મ, નામ, ને કીર્તિ માટે બહાદુરીથી લડતાં હાલમાંજ મરણ નિર્મામૃત થયું હોય તેમ ભલે કાળ આપણને ઝડપી લે, લંક મેળવી જીવવું તેના કરતાં નામ કરીને મરવું સારૂં. આ કુરાન પર મારી સાથે બધા કસમ ખાએ કે તમે કાઈ દુશ્મનોથી ડરીને પાછા હડશે. નિ. જો આપણે બાદુરીથી લડીશું તે ઈશ્વર આપણને મદદ કરશે અને આપણે જય મેળવીશું,” મા વખતે તેના સરદારે એ કુરાન પર કસમ ખાધા કે આપણે જીવવું કે મરવું, પણ પાછા હવું નહિ, અંતે લડાઈમાં રાજા સંગ હાર્યાં, ના, વખત પછી મરણ પામ્યા. હુસૈનખાન મરાયા પાન ગયા. સીક્રીને તેણે ફતેહપૂર (વિજ્યનગરી ) નામ આપ્યું, દિલ્હી જીતી હિંદુસ્તાનના ધણી થવાના રજપૂતાને આ છેલ્લો પ્રયત્ન હતા. આ પછી તે પેાતાના મુલક રજપુતાના સંભાળી રહ્યા. અને થોડા અને બાબર દિલ્હી ૧૨૦ ૧૦. બીજે વરસે ખાખરે માળવાની સરહદ પર આવેલા રજપૂતાના મજબૂત કિલ્લા ચંદરી પર ચડાઈ કરી. રજપૂતાએ