પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૧
૧૨૧
હિંદનો ઇતિહાસ

બહાદુર આમર ૧૨૧ બહાદુરીથી બચાવ કર્યું, તે છતાં તે તે ક્રિલ્લા ટકાવી શક્યા નિ તેઓ પોતાના રિવાજ મુજ્બ તાખે થયા નહિ; પરંતુ પોતાનાં બરાકરાંને મારી નાખી હાથમાં તરવાર લઈ બહાર નીકળ્યા અને દુશ્મના સાથે બહાદુરીથી લડતાં માર્યા ગયા. ૧૧. આબરનું ખરૂં નામ આહીર-ઉદ્દીન હતું. પણ તુર્કસ્તાનના તાતારાએ તેને ખાખર નામ આપ્યું હતું, અને તેજ નામથી તે ઇતિહાસમાં એળખાય છે. માબર’ શબ્દના અર્થ સિદ્ધ થાય છે અને ખરેખર તે સિદ્ધ જેવે બહાદુર તે જોરાવર હતા. તે પાતાના દરેક હાથમાં એક એક એમ બે કદાવર માણસાને ઊંચી ઊંચી દિવાલની ટચ પર દોડી શકતા હતા. રસ્તામાં આવતી દરેક નદી તે તરી જતા અને ઘણી વાર ઘેાડા પર એક દિવસમાં ૧૦૦ માઇલ જતે. ૧૨. તેને રણભૂમિ પર શ્રેણી પ્રીતિ હતી, છતાં તે ધાતકી ન હતેા. જે માણસે લડી શકે નહિં અથવા જેમની લડવાની ઈચ્છા ન હાય તેને તે કદી મરતા નહિ. લેકાના જીવ લેવા, તેમનાં દેવાલયેન નાશ કરવા, અને દેશ લૂટવે, એ મતલબથી તે હિંદમાં આવ્યું. નહેાતે; પણ ડહાપણુથી સારી રીતે રાજ્ય કરવું એ તેની ધારણા હતી. તેણે પેાતાનું વચન પાળ્યું અને કાઇ દિવસ નીચું કામ કર્યુ નથી. તે ખુમિજાજી અને આનંદી હતા. તેણે પેાતાને સથે પોતાનું જીવનચરિત્ર લખ્યું છે તેમાં તે કહે છે કે હું જ્યારે હારતા ત્યારે કદી માશા મૂકી સુસ્ત બેસી રહેતે નહિ.' બીજી જગાએ તે કહે છે કે કાઈ પણ માણુસ એવું કામ શી રીતે કરી શકે કે તેથી તેની નિષ્કલંક આબરૂને મુઆ પછી ખટ્ટો લાગે.’ ૧૩. થ્થાબર હિંદુસ્તાનમાં આવ્યા પછી ઝાઝી મુદ્દત જીવ્યે નહિ, દિલ્હીમાં માત્ર ચાર વર્ષે રાજ્ય કર્યો પછી તેની તબિયત પડયા બગડવા માંડી. તેને વહાલા દીકરા હુમાયુ પણ તેવામાં માં તથા થાડા વખતમાં પથારીવશ થયા અને એમ લાગ્યું કે તે બચશે નહિ. એ વખતે એક ધાર્મિક અમલદારે આમરને કહ્યું કે જો તમે તમારી કીમતીમાં કીમતી ચીજ ઈશ્વરને અર્પણ કરી તેની પ્રાર્થના