પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૭
૧૨૭
હિંદનો ઇતિહાસ

ભલે! હુમાયુ ૧૨૭ ૮. હુમાયુ, હિઁદાલ અને અસ્કરીને પોતાની સાથે લઇ પૂર્વમાં ચાહ્યા, તેમણે પ્રથમ અનારસ પાસેના ચુનારના કિલ્લા પર પા માર્યો, પણ તે લેતાં લેતાં તેમને ૬ મહીના લાગ્યા. શેરખાન આ વખતે ૬ અંગાલામાં તે, તેને આથી પેાતાનું લશ્કર અને ખજાને લઈ, રહતાના ડુંગરી કિલ્લા પાતાને સહીસલામત લાગ્યું. ત્યાં જઈ રહેવાના વખત મળ્યા. ત્યાં ગયા પછી શેરખાને હુમાયુ માટે બંગાળાના રસ્તા ખુલ્લા રાખ્યું. એમાં તેની એવી મતલબ હતી કે તે પેાતાના દિલ્હીના રાજ્યથી ઘણે દૂર જશે તે ત્યાંથી તેને મળતી મદદ અટકાવી શકાશે. હુમાયુ બંગાળાના સપાટ પ્રદેશ પર ફરી વળ્યે. અહિં કાઈ તેની સામે થયું નહિ, એટલે તે પાટ નગર ગોડ તરફ ચાલ્યા. આ શહેરમાં પઢોંચ્યા પછી તેણે પેાતાના ભાઈ દુદાસને આગેથી તાજું લશ્કર લાવવા માટે થોડા લશ્કર સાથે પાછા માલ્યા. ૯. ગૌડમાં હુમાયુએ પોતાની ટેવ પ્રમાણે એક વર્ષ માજમઝામાં ગુમાવ્યું. તેના અમલદારાએ પશુ તેમજ કર્યું, રોખાન અને તેનું લશ્કર પાતાની પૂડેજ છે એ તે ભૂલી ગથા. આ બધી વાતની શેરખાનને પોતાના છૂપા જાસુસથી ખબર પડી એટલે તે પાતાના રાહતાના કિલ્લામાંથી નીચે આવ્યા અને અંગાળા અને મહાર વચ્ચેના સધળા રસ્તા રાકી દઈ દિલ્હીના રાજ્યમાંથી હુમાયુને મદદ ન મળી શકે તેમ તેણે કર્યું. આ દર્મિયાન હિઁદાલ પોતાના ભાઈને મદદ મેકલવાને બદલે દિલ્હી દખાવી પડી રાજા કહેવડાવવા લાગ્યા. ૧. આથી હુમાયુ આખરે પાતાની પાસે જે માણસ હતાં તે લઈને નીકળ્યે. આ વખતે ચેમાસાની ઋતુ અર્ધી પસાર થઈ હતી; રસ્તામાં બન્ને પાણી પાણી જોવામાં આવતું અને રસ્તા કાદવવાળા હેવાથી મુસાફરી કરવી મુશ્કેલ હતી. હુમાયુનાં ઘણાં માણુસ તાવથી માંદાં પડયાં, પુષ્કળ ધૈાડા મરી ગયા, અને કેટલાક સરસામાન ખાવાયા, તાપણુ તે ધીમે ધીમે આગળ ચાહ્યા, અને રાજમહાલ ડુંગરના એક છેડાની અને ગંગા નદીની વચ્ચેના ભંગાળાથી મહાર જવાના સાંકડા માર્ગે સુધી આવી પહોંચ્યા, આ જગાએ શેરખાને