પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૬
૧૨૬
હિંદનો ઇતિહાસ

૧૨૬ હિંદના ઇતિહાસ આપ્યું અને પાતે ખીજા માન સરદારે તેની સામે ઊઠ્યા હતા તેની સાથે લડવા જવાને બદલે, જ્ગ્યા જગાએ લાખી મુદ્દત રહી હાથ લાગેલા પૈસા માજમઝામાં ઉડાવ્યે ૫. પોતાના ભાઈ અસ્કરીને ગુજરાતમાં મૂકી તે માળવા નરક ગયા અને ત્યાંના અધગાન સરદારને હાંકી કાઢી કેટલીક મુદ્દત ત્યાં રહી તેણે મેાજ કરી. ચ્યા વખતે તેને દિલ્હીથી સમાચાર મળ્યા કે પૂર્વમાં દર ઠેર લૉકા તેની સામે ઊયા છે, જુવાનપુર, વરાડ, અને અંગાળામાં અફગાન ઉમરાવા રાજૂ થઈ પડ્યાં છે, અને આચા નજીકના નાના પઠાણુ રાજાએ! લડવાની તૈયારી કરે છે. ૬. બળવાખામાં મુખ્ય શેરખાન નામના અગાન સરદાર હતા. બાબર મરણ પામ્યા ત્યારથી હુમાયુ ગુજરાત અને માળવાના રાગ્ન સાથે લડવામાં કાયા હતા. તે દાર્મિયાન શેરખાને પાતાના બળમાં ઘણા વધારા કર્યો હતા. તેણે અલાર પ્રાંતના કિલ્લા એક પછી એક લીધા હતા અને પાંચ વર્ષમાં અાર અને બંગાળા પૂરેપૂરા જીતી લઈને તે મુલકના તે રાજા બન્યા હતા. છ. આ બધે! વખત હુમાયુએ તેને કંઈ અટકાવ કર્યો નહોતે. વળી પાતે ગુજરાતમાંથી પાછા આમે ગયા ત્યારે પણ લડાઈમાં ઉતરવાના કંઈ પણ નિશ્ચય કરતા પહેલાં એક આખું વર્ષે તેણે ગેજમઝામાં ગુમાવ્યું, તેણે ગુજરાત છેયું કે તરતજ તે ભાગના અગાનાએ બળવા કરી દમ વિનાના અસ્કરીને કાઢી મૂકયા. ગુજરાત અને માળવા જેટલી ઝડપથી મળ્યાં હતાં તેટલીજ ઝડપથી ગયો. હવે હુમાયુને લાગ્યું કે મારે ખેાએલા ભાગે પાછા મેળવવાને કંઈ પ્રયત્ન કરવાજ જોઈએ. આ વખતે તેની ફ્રજમાં બ્રણે ભાગે બિનકેળવાયલા જુવાન માજીસે હતા; કારણ કે કાળ જતાં બાબરના જૂના બહાદુર લડવૈયામાં બાખરા મરણુ પામ્યા કે લડાઈમાં માર્યો ગયા હતા. તેથી હવે તેમની સંખ્યા ઝાઝી નહાતી; અને હુમાયુએ અજ્ઞાનિસ્તાનમાં રાજ્ય કરતા પેાતાના ભાઈ ને લશ્કર માટે માણુસા મેફિલવા લખ્યું હતું, પણ તેણે તે મેલ્યાં નહેાતાં.