પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૨૯
૧૨૯
હિંદનો ઇતિહાસ

ભલેા હુમાયુ ૧૨૯ ઊંડી ખાઇએ. ખાદાવી તથા દિવાલે બંધાવી હતી અને મજબૂત અગાન લશ્કર રાખ્યું હતું, તે જાતે બહાર આવી હુમાયુ સાથે લો નહિ, પણ દિવાલો અને ખાઈ પાછળ ભરાઈ રહ્યો. તે જાણુતા હતા કે દિલ્હીથી હુમાયુને મદદ મળી શકશે નહિ, એટલે દિવસે દિવસે તેનું લશ્કર નખળું થતું જશે. બે મહીના સુધી હુમાયુએ પોતાના ભાઈફામાન અને દુદાલને કાગળ લખ્યા તેણે તથા તેના ધસાઈ ગયલા લશ્કરે તેમના તરફથી જોઈ; પણ તે નિમકહરામ ભાઈઓએ તેને મદદ કરવાને બદલે ઉલટા તેના ઘાટ ઘડવાના બનતા પ્રયત્ન કર્યાં અને તેને બિલકુલ મદદ માલી નહિં. કર્યાં અને મદદની રાહ ૧૧. હવે હુમાયુને એમ લાગ્યું કે મારાથી આગળ જઈ શકાય તેમ નથી અને થાડા વખતમાં મારી પાસે બિલકુલ માસ રહેશે નહિ, તેથી તેણે શેરખાનને સલા માટે કહેણુ માલ્યું, શેરખાને કહ્યું, ‘મને મૂંગાળા અને બહાર આપી દઈ તે મુલકના રાજા બતાવે તા હું સલા કરવા અને તમને ખંડણી માપવા પણ ખુશ છું,’ હુમાયુએ આ વાત કબૂલ રાખી તેથી બંને વચ્ચે કાલકરાર થયા. હવે હુમાયુનાં માણસાએ પાનાનાં બખ્તર કાઢી નાખ્યાં, સરસામાન બાંધી દીધા, અને ગંગા નદી ઓળંગી ખીજે દિવસે ઘેર જવાના વિચારથી પૂલ બાંધવા માંડ્યો. ૧૨. હિંદુઓમાં કહેવન છે કે સાપ અને અફગાન એ બંનેના વિશ્વાસ કરવા એ સહીસલામત નથી. હુમાયુ અને તેના માણુસેને ગલતમાં પડેલાં જોઈને એવચની શરૂખાને વિચાર્યું કે જે કામને માટે હું લાંબા વખતથી ઇતાર છું તે કરવાના પ્રસંગ હવે આવ્યા છે, રાત પડી અને હુમાયુ તથા તેનાં ગણ્યાંગાંઠ્યાં માણસા ઘેર પહેાંચવાના આનંદમાં ધસઘસાટ ઊંધતાં હતાં, તે લાગ સાધીને અગાને એ વાગે અંધારામાં તેમના પર તૂટી પડ્યા અને જે જે મળ્યા તેમને ઠાર કર્યાં. હુમાયુ ઊંધમાંથી જાગી ઊયા અને બ્રેડેસવાર થઈ બહાદુરીથી લડતા લડતા દુશ્મનની મધ્યમાં થઇ યાહ્યા, રસ્તામાં તેના ઘોડા ..