પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૦
૧૩૦
હિંદનો ઇતિહાસ

૧૩૦ હિંદના ઇતિહાસ નદીમાં ભરેલી શક્યો. આ છે કે મરાયો, પરંતુ તે નદીકિનારે આવી પહોંચ્યા અને તેણે અંદર પડતું મૂક્યું. તે ત્રણે ગભરાયલા હતા તેથી નબળાઈને લીધે ડૂબી જાત; પણ એવામાં એક ભિસ્તીએ પોતાની હવાથી પખાલ તેને આપી તેની મદદથી તે પાણી ઉપર રહી ભિસ્તીનું નામ નિઝામ મહંમદ સક્કા હતું. એવું કહેવાય બિસ્તીએ કરેલા ઉપકારનો બદલો વાળવાને હુમાયુએ પાછળથી તેને ત્રણ કલાક ગાદીએ એસી રાજાની માદષ્ટ ખમલ કરવા દીધા અને સકે તે દમિયાન પોતાના મિત્રા અને સગાંને ભારે બક્ષીસ આપી. હુમાયુએ વળી તેની પખાલના નાના નાના કકડા કરી તે પર રાજા તરીકે પોતાના નામની છાપ પડાવી અને તે કકડા સિક્કા તરીકે ચલાવ્યા. ૧૩. નદી ઊતર્યાં પછી હુમાયુ જે ચેડા સાથીએ પાતાની સાથે નારી છૂટ્યા હતા તેમને લઈ આગે ગયા. શેરખાને પ્રથમ અહાર અને અંગાળાના કબજો કર્યો, પછી મંગાળામાં મોગલ લશ્કર રહ્યું હતું તેને હાંકી કાઢ્યું, અને પોતાની પાછળ કાઈ દુશ્મન રહે નહિ એવા બદાખસ્ત કરીને તે હુમાયુની પાછળ માત્રા તરફ ચાલ્યે. ૧૪. હિઁદાલ જે પાધ્યાહ્ન થવાના પ્રયત્ન કરતા હતા તેને હવે માલમ પડ્યું કે હું જાતે ખરાબ થયા છું અને મારા ભલાભાઈ ને પણ મેં ખરાબ કર્યાં છે, તે ઘેાડમાં લશ્કર સાથે હુમાયુને મળવા ગયા અને તેની મા માંગી. કામરાને પણ પંજામાંથી આવી હુમાયુની મારી માંગી. હુમાયુએ બંનેને નિખાલસ દિલથી મારી આપી અને કહ્યું કે જે બનવાનું હતું તે બન્યું, હવે આપણે સાથે મળી બહાદુરીથી આપણા સામાન્ય સદ્ગુને હાંકી કાઢવા જોઇએ. પશુ આગ્રામાં બે મહીના રહ્યા પછી કામરાન ફરીથી હુમાયુને છેડીને લાહેર પાછા ગયા. તે પોતે આણેલા માણસ લઈ ગયે! એટલુંજ નહિ પશુ કેટલાક હુમાયુના સરદાશને પણ લઈ ગયા. આ સરદારાને તેણે કહ્યું કે હવે મä ઈ આશા રહી નથી અને હું મારા સઁજાખના રાજ્યમાં તમને સારી જગાએ આાપીશ.’