પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૨
૧૩૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૧૦. સિધથી ઈરાન જતાં હુમાયુના રસ્તામાં કહાર આવ્યું. આષ તેના ભાઈ અસ્કરી રાજ્ય કરતા હતા, તેણે તેને મદ કરવાને બદલે પાડવાના પ્રયત્ન કર્યાં, હુમાયુને હુમિદા બેગમ સાથે નાસી છૂટવાને પ્રસંગ મળ્યા, પણ તેને બે વર્ષને છોકરી અકબર કા'ના હાથમાં ગયા અને કેટલાક વખત કેદીની સ્થિતિમાં રહ્યો. હુમાયુ ઇરાન ગયા ત્યાં તે દેશના રાજા શાય તમર્પ તેની સાથે સારી રીતે વર્તી, પરંતુ હુમાયુને ઇરાનીના શિયા સ્વીકારવા પડ્યો. તમસ્તે તેને કેટલેક વખત પોતાની પંથ દરખારમાં ૧૩૨ રાખ્યા પછી ૧૨,૦૦૦ માણુનું લકર આપી વિદાય કર્યો. આ લશ્કર લઈ તે અનિસ્તાન મા અને પાતાના કરા અકબરને છેડાવ્યુ. ત્યારપછી દસ વર્ષ સુધી તેણે પાતાના ભાઈ સાથે લડાઈ ચલાવી, લડાઈમાં તેઓ વારંવાર તેના હાથમાં આવ્યા અને તેના સરદારાએ તેમને મારી નાખવાની સલાહ પણ આપી. પણ હુમાયુ તેમ ન કરતાં તેમની સાથે માયાળુપણે વર્તી અને તેમને માફી આપી, પોતાના પિતાને આપેલું વચન તે ભૂલ્યે નહિ, તેણે કામરાનને ઘણી વખત સલાહ રાખવાનું કહ્યું, પણ તે તેણે માન્યું નહિ. ૧૮. હવે એવું બન્યું કે કબર માથે કામરાનના હાથમાં કેદી બન્યા અને તે નિર્દેશ કાકા, હુમાયુએ કાબુલને ઘેરા ધાણ્યા તે વખતે, તે છેકશને દિવાલની ટાંચે મૂક્યા. હું અસંખ્ય બાણ આવીને પડતાં હતાં, પણ તે કરાને એક પણ અડક્યું ન હુમાયુને હવે લાગ્યું કે જો કામરાનની સત્તા નહિ લઈ લેવામાં આવે તે તે છોકરાને મારી નાખરો, તેથી કાપ્યુલ લીધા પછી તેણે તેની ખા ફાડી નાખવાના હુકમ આપ્યું; આ હુકમ અમલમાં મુકાયા પછી કામરાનને પાદશાહે આગળ લાવવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું કે મને ઘટતી સજા થઈ છે. આસપાસના ઊભેલા બધા સરદારે જોવું જોઈએ કે મારા ભાઇએ જે કર્મ કર્યું છે તે વાજબી કર્યું છે. હિદાય લડાઈમાં મરાયા પણ હુમાયુને હાથે નહિ. અસ્કરી સક્કે જવા નીકળ્યા ત્યાં રસ્તે ચરણ પામ્યા.