પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૩
૧૩૩
હિંદનો ઇતિહાસ

ભલો હુમાયુ ૧૩૩ ૧૯. આ દર્મિયાન શેરખાન મરી ગયા હતા. તેની પછી ત્રણ રાજા થયા, તેમાંના છેલ્લા નબળા અને રાજ્ય કરવાને અશક્ત હતા. હુમાયુએ આ વખતે ખાદુર અને મજબૂત લડવૈયા લઈ દિલ્હી તરફ કૂચ કરી અને ખેાયલાં દિલ્હી તથા પ્રા શહેર પંદર વર્ષે પછી ક્રુરીથી લીધાં; પણ હિંદુસ્તાનમાં આવ્યા પછી તે ઝાઝું જીવ્યા નહિ. એક દિવસ પાલે પહેારે તે દરબારી મહેલની નીસરણીનાં પગથીાં ચડતા હતા ત્યારે પાસેની મસીદમાંથી મુલ્લાંની આંગ સાંભળી કે તુરતજ તે નમાજ પઢવા ચૈાગ્યેા, પણ જે લાકડી ઉપર તે અઢેલીને ઊભેા હતા તે લીસા આરસપહાણુના પત્થર પર લપસી ગઈ, અને તે પગથી ઉપરથી નીચે પડ્યો. તેને એટલી બધી ઈજા થઈ કે તે મરણ પામ્યા. આ વખતે તેની ઉમ્મર ૫૦ વર્ષની હતી. ૨૦. હુમાયુનાં પરાક્રમ વારંવાર દિએ આવતાં તે ઉપરથી જશુાતું કે તે બહાદુર હતા, પણ તે પોતાના પિતા જેવા ચાલાક અને દૃઢ નિશ્ચયવાળા નહોતા. નાનપણમાં તે મોજમઝાના ખૂબ શોખીન હતા. પાä ભાગમાં તેને અરીણુ ખાવાની ટેવ પડી હતી તેથી તે આળસુ અને નબળા મનને બની ગયા હતા. પેાતાના ભાઈએ પર તેની પ્રીતિ હતી અને તેમની સાથે તે ધણી ભલાઈથી વર્તતા. તેમના પ્રત્યે તે એટલી બધી બ્રલાઈથી ન વા હાત તે તે કદી હિંદ ખાત નહિ, જવર નામના તેના એક નાકરે તેનું જીવનચરિત્ર લખ્યું છે તે આજે પણ વાંચવામાં આવે છે,