પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૪
૧૩૪
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહુાસ ૩૮. સૂર વંશના રાજાએ ૪૦ સ૦ ૧૫૪૦થી ૫૫૫ સુધી ૧. રોરાહ સૂર જાતને માન હતા તેથી તે અને તેની પછીના ત્રરાજા સૂર વંશના અગાન રાજા કહેવાય છે. તેને દાદા હલાલ લેાદીના વખતમાં પેશાવરી આવી લશ્કરી નેકરીમાં રહ્યા હતા, તેને બાપ જીવાનપુરના સુલતાનના તાબામાં ધાડેસવારની ટૂડીના સરદાર બન્યા હતા અને મહારમાં તેને નાની જાગીર આપવામાં આવી હતી. શેરશાહનું નામ પ્રથમ હૃદિખાન હતું; પણ એક દિવસ તે જીવાનપુરના સુલતાનની સાથે શિકાર થયા ત્યાં તવારના એક ઝટકાથી તેણે વાને માર્યા તેથી સુલતાને તેને તેજ ગાએ ‘શરખાન’ કે ‘વાબના સરદાર’ એવેદ ખિતાબ આપ્યા હતા. ૧૩૪ ૨. દિલ્હીની ગાદીએ એઠે ત્યારે તેણે શેરશાહ કે વાધના રાજા એવું નામ ધારણ કર્યું. તે વાલના જેવા જોરાવર અને ચાલાક હતા, પણ ઘણા લુચ્ચેા તે બાતમી હતા, દુશ્મન પ્રત્યે તે બિલકુલ દયા બતાવતા નહિ અને લડાઈમાં કરેલા કરાર તેાડવાથી તેને લાભ શુાય તે તે કદી પાળતા નહિ, ૩. ખાખર દિલ્હીની ગાદી પર હતા ત્યારે રોરખાન તેના દરબારમાં ગયા હતા અને તેને નેકરી આપવામાં આવી હતી. એક દિવસ દરબારી ખાના વખતે તેની આગળ થાળી પીરસવામાં આવી અને તેમાંની ચીજો ચમચા વતી ખાવાની હતી. આ વખતે શેરખાનને ચમચે વાપરતાં નહિ આવડવાથી રબારન । મીરા હસવા લાગ્યા. તે જોઈને તેણે તરવાર કાઢી શેરશાહ