પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૬
૧૩૬
હિંદનો ઇતિહાસ

૧૩૬ હંદના ઇતિહાસ થઈ ગયા હતા. તેઓ ખાઈપીને ખૂબ બતા, અને પેાતાનું કામ જાતે કરવાને બદલે પેાતાના નાકરાને સેપતા હતા, ૬. શેરશાહ આ પ્રમાણે વત્યો નહિ. તેણે જાતે દરેક બાબત પર ધ્યાન આપ્યું. તે રાજા હતા, છતાં તે કદી વખત ગુમાવતા નહિ; પરંતુ પ્રેતાને હાથે મજૂરી કરી ગુજરાન કરનાર ગરીબમાં ગરીબ માણસની માક કામમાં મંડયા રહેતા. તે પેાતાના તાબાના તાકરા પાસે પેાતાના જેવુંજ સખ્ત કામ કરાવતા. ખીન્ન કાઈ પણ ગાન રાા કરતાં તેણે વધારે સારી રીતે રાજ્ય કર્યું. પ્રત્નની સંભાળ રાખવી એ રાજાની ફરજ છે એ વાત તે સારી પેઠે સમજતા હતો. તેણે હિંદુઓ પર જુલમ કર્યાં નહિ, પણ ધૃષ્ણાની રાજવહીવટમાં મદદ લીધી. ટોડરમલ નામના એક જુદુને તેણે વસુલાત ઉધરાવાનું કામ સોંપ્યું હતું. ૭. ઘણી વાર પાતાના લશ્કરને પગાર આપતી વખતે કંઈ રંગાઈ થાય છે કે નહિ તે જોવાને તે જાતે હાજર રહેતા. તેણે બંગાળાથી પંજાબ સુધી અને આમાથી સાળવા સુધી આખે રસ્તે ધર્મશાળાએ બાંધી અને ત્યાં મુસાફરાને ખારાકપાણી મુક્ત આપવામાં આવ્યાં. વળી એક જગાએથી બીજી જગાએ કાગળ લાવવા લઈ જવાને તેણે આ રસ્તે ડાકના ઇંડા રાખ્યા. એ રસ્તાની બન્ને બાજુએ ઝાડા રાપવામાં આવ્યાં અને ચારે થાડે અંતરે કુવા ખાવામાં આવ્યા. ૮. તેણે માળવા અને મારવાડનાં રાજ્ય છત્યાં, માળવાના રેસિન કિલ્લાના રજપૂતે તરફ તેણે ઘણી ચાતકી વર્તણૂક ચલાવી, અહિં રજપૂતૅના સરદાર પુરાણુમલ્લને તેણે કહ્યું કે તાબે થશે તે તમને, તમારા માણૂસને, અને ભૈરાંકરાને હું સહીસલામત જવા શિ, અને તમારે ખજાતા પશુ સહીસલામત જવા શિ,' પણુ પુરાણુમલ અને તેના રજપૂત સરદારે તેના પર ભાસા રાખી બહાર આવ્યા એટલે રોરખાન તેમના પર તૂટી પડયે; અને તેમને બધાંને ઠાર કર્યો, તેણે કહ્યું કે ‘દુશ્મના સાથેના વ્યવહારમાં વચન પાળવું ન જોઈએ.’ ખીજે વર્ષે તે બુંદેલખંડમાં કાર્બેજરના કિલ્લાને ઘેરા લાલતાં મરાયે.