પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૭
૧૩૭
હિંદનો ઇતિહાસ

સૂર વંશના રાજા . ૯. સુલતાન ઇસ્લામ કે સલીમશાહ શેરખાન અણુ પામ્યા. તે વખતે તેની મેટા આકરા દિલ્હીમાં નહાતા તેથી બીજો મકા ગાદી દખાવી પડ્યો. પ્રથમ તેણે જણાવ્યું કે મારા ભાઈ આવશે ત્યાંસુધી રાજ્ય કરીશ,’ પણ તે ભાઈ એ તેની બીક લાગવાથી પેાતાની ગાદીના હક છેાડી દીધા અને તેને જાગીર આપવામાં આવી. પણુ થોડાક વખત પછી સલીમે તેને મારી નાખવાના પ્રયત્ન કર્યો તેથી તે નાસી ડારમાં જઈ રહ્યો અને ત્યાર- પછી તેના વિષે વધુ સાંભળવામાં આવ્યું નહિ, ષણા અફગાન સરદા। સલીમ સામે ઉઠ્યા; પણ તે બધાને તેણે વશ કર્યો અને પેાતે સલાહશાંતિથી રાજ્ય કર્યું. સલીમે તેના બાપની મા સારી રીતે રાજ્ય કર્યું. તે જોરાવર, હૅશિયાર, અને દેખાવડા હતેા અને માણસા પ્રત્યે પ્રીતિ ધરાવતે તેણે નવ વર્ષ રાજ્ય કર્યું. વિદ્વાન સલીમશાહ ૧૩૭ ૧૦. સલીમ પછી તેના નાના કરાફિઝ ગાદીએ બેઠો. પણ તેના કાકા મુખારિઅખાતે તેને ત્રણ દિવસ રાજ્ય કર્યા પછી મારી નાખ્યું અને પોતે આલિશાહ નામ ધારણ કરી રાજ્ય કરવા વખતમાં ગુમાવ્યે લાગ્યા. પેાતે રાજા થવાને લાયક નથી એવું તેણે ઘેડા બતાવી આપ્યું. તેણે ખજાનાના સબળા પૈસા મેજમઝામાં અને હેમુ નામના એક નીચ જાતના હિદુ સાથે મૈત્રી કરી તેને મુખ્ય સલાહકાર બનાવ્યા. કુલાભિમાની અકગાન ઉમરાવા ઠામ ઠામ તેની સામે ઊઠ્યા, આ વખતે હુમાયુએ વિચાર્યું કે ખાએલા મુલક પાછા મેળવવાને આ ખરી તક છે. તે કાબુલથી લકર લઈ આવ્યા અને આપણે પહેલાં જોઈ ગયા તેમ તેણે દિલ્હી તે આગ્રા લીધું. પણ ચેડા વખત પછી તે મરહુ પામ્યા,