પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૩૮
૧૩૮
હિંદનો ઇતિહાસ

૧૩૮ હિંદના ઇતિહાસ ૩૯. મહાનું અકબર - સ૦ ૧૫૫૬થી ૧૬૦૫ સુધી ૧. હિંદના મુસલમાન રાજાએમાં અકબર શ્રેષ્ઠતે. તેનું આખું નામ ‘જલાલુદ્દીન મહમદ હતું. હુમાયુએ તેના જન્મ વખતે તેને ‘અકબર’ ઉપનામ આપ્યું હતું. ‘અકબર ’ના અર્થ ‘ધણા માટા’ થાય છે અને ખરેખર અક્બર તેના નામ પ્રમાણે મહાન પુરુષ હતા. ઇંગ્લંડમાં જે વખત ઈલિઝાબેથ રાણી ગાદી પર હતી, તેજ અરસામાં અકબરે હિંદમાં ૫૦ વર્ષ રાજ્ય કર્યું, અન્નેને થઈ ગયે આજે આશરે ત્રણસેં વર્ષ થયાં છે. asard you th. But ger:'ch 106: DDR અર ૨. અકબરના પિતા ગુજરી ગયા ત્યારે તેની ઉમ્મર ૧૩ વર્ષની હતી. તે ઘણુા દુશ્મનેથી વીંટળાયલા હતા. પણ તેના એક નિમકહલાલ સરદાર બહેરામે તેને ઘણી મદદ કરી. બહેરામ તેને જુઓ હતેા. ગાદીએ બેઠા પછી અક્બરને પહેલવહેલું હેમુ સાથે લડવું પડયું. અહેરામ જુવાન યાદશાહ સાથે લાહાર ગયે છે એવી ખબર સાંભળીને હેમુ મહારાજા વિક્રમાદિત્યના ખિતાબ બારણુ કરી બહારથી લશ્કર લઈને દિલ્હી પર ચડી આવ્યા અને આમા તથા દિલ્હી તાબે કર્યા પછી લાહાર તરફ ચાલ્યા. અહેરામ તેની સામે