પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૦
૧૪૦
હિંદનો ઇતિહાસ

૧૪૦ હિંદના ઇતિહાસ હલાલ નોકરી ધ્યાનમાં લઈ પોતાને હાથે તેને ઉઠાડ્યો અને દરબારના શ્રીજા બધા ઉંમરાવા ઉપર માનની જગાએ મેસાડ્યો. પછી તેને પૂછ્યું કે ‘હવે તમારે દરબારમાં મોટી પદવી જોઈએ છે, કે કાઈ પ્રાંતના સુબેદારની જગા જોઈએ છે, કે આપણુા પેગમ્બર અહમદની બરની યાત્રા માટે ભારે રસાલે લઈ તમે મક્કા તરઃ જવા ખુશ છે ?' અહેરામ છેલ્લી ખાબત પસંદ કરી મક્કે જવા નીકળ્યેા, પણ એક અગાને તેને રસ્તામાં ઠાર કર્યો; કારણ કે આ અગાનના બાપને તેણે કેટલાંક વર્ષ પર મારી નાખ્યુંા હતા, પ. અબર હવે છૂટા થવાથી મરજી મુજબ વર્તી શક્યો. કાબુલના પાઢી મુલકમાં બચપણના વખત ગાળેલા હાવાથી તે શરીરે જોરાવર અને મજબૂત હતા. વળી તે હોંશિયાર અને વિચારવંત હતા, પોતાનું રાજ્ય ટકાવી રાખવાને હિંદુઓને મિત્રા અને મદદગાર બનાવવા જોઈએ એમ તેને લાગ્યું. વળી તેણે હિંદુસ્તાનના સબળા લકાને પોતાના અમલ નીચે લાવવાને અને તેમની જાત અને ધર્મ ગમે તે હાયતાં એક મહાન પ્રજા બનાવવાના નિશ્ચય કર્યાં; પરંતુ પહેલવહેલાં તેને પેાતાના સરદારાને વશ કરી પોતાના દિલ્હીના રાજ્યમાં બદાખસ્ત કરવાના હતા. આ કામ કરવામાં તેને કેટલાક વખત ગયા. તે ૧૩ વર્ષેની ઉમ્મરે દિલ્હીનું રાજ્ય તાખે કરી રહ્યો. ૬. અહેરામ રાજપ્રતિનિધિના હાવા પી ગયા કે તુરતજ અકબરના ત્રણ સરદારાએ, જે દેશમાં પોતે અમલ કરતા હતા તે દેશ દબાવી પાડી, રાજા બનવાના પ્રયત્ન કર્યો, તેમણે વિચાર્યું કે ૧૮ વર્ષના નાના છોકરા પર સહેલથી ક્રૂતેહ મેળવી શકાશે, મા ત્રણ સરદારા જુવાનપુરના હકીમ ખાનઝમાન, માળવાને આદમખાન, અને એઢિ તથા અંદેલખંડની વચ્ચેના ગુરા પ્રદેશને અસા હતા. પોતે નરાધિપતિ બનવાને માટેજ જન્મેલા છે એવું અકબરે તુરતજ ખતાવી આપ્યું. ખૉનઝમાનથી પાતે ધાર્ડ દૂર છે એમ માલમ પડયું એટલે હજાર આજીસ સાથે પોતાના લશ્કરમાંથી છૂટા પડી તે મધ્ય રાત્રે