પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૧
૧૪૧
હિંદનો ઇતિહાસ

મહાન અકબર ૧૪૧ ગંગા નદી એળંગી ત્રીસ માઇલ ચાલ્યેા અને સવારમાં વહેલા, તે નજીક આવ્યા છે એવી ખબર પડતાં પહેલાં, બળવાખારા પર તૂટી પડ્યો, એ વર્ષમાં તેણે ત્રણે બળવાખારેને વશ કર્યાં, તે ૨૧ વર્ષના થયા ત્યારે દિલ્હીનું રાજ્ય આખું તેના તાખામાં આવ્યું. ૭. પછી તેણે રજપૂતા સાથે લડાઈ શરૂ કરી: આ વખતે હિંદુસ્તાનમાં આછામાં ઓછા સા રજપૂત રાજા હતા. અક્બરે તેમને મિત્ર અને મદદગાર બનાવવાના અને તેમની મદદથી ઉત્તર હિંદનાં પઠાણરાજ્યો વશ કરવાનો નિશ્ચય કર્યો. તે માટું લશ્કર લઈ તે રજપુતાનામાં પેઠા અને તેણે જબા રજપૂત રાજાએ સાથે લડવાનું શરૂ કર્યું, રજપૂતા તેનું જોર તથા બહાદુરી જોઈ ડર્યાં, તાપણુ તેના પ્રત્યે તેમને પ્રીતિભાવ ઉત્પન્ન થયા; કારણ કે રજપૂતા ઉત્તમ જાતના લડવૈયા છે અને સધળા બહાદુર માણુસાને સહાય કે, અકબરે બધા રજપૂતાને વશ કર્યાં અને તેમની સાથે તે સારી રીતે વ. તેણે તેમનું રાજ્ય પાછું સોંપ્યું, માત્ર પાદશાહ તરીકે પોતાનું ઉપરપણું કબૂલ કરાવ્યું, ૮. પશુ રાણા સંગના છેકશ ઉદેસિંગ આ વખતે મેવાડના રાજા હતે. તેણે અક્બર સાથે સલાહુ કરી નહિ અને પેાતાના કુળની કન્યા તેને આપી નહિ. અકબરે તેની રાજ્જાની ચિતા પર ચડાઈ કરી, ઉદાસગ નાસીને અરવલ્લી ડુંગરામાં ભરાયા, પણ ચિતાનું રક્ષણ કરવાને યમલ નામના એક બહાદુર વાન સરદારને મૂકતા ગયા. ચિતગઢ રજપુતાનામાં એક ધણું મજબૂત ગઢ ગણાતા. તેને થાળે જવાના ખડકમાંથી કાતરી કાઢેલા રાણા ઉદેસિંગ માત્ર એકજ રસ્તા છે અને તે રસ્તા પર એક પર ખીન્ન એવા