પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૨
૧૪૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ચાર દરવાજા છે, ત્યાં લશ્કર રાખવામાં આવે છે. આ ક્લેિ પહેલાં અલ્લાઉદ્દીને ઇ. સ. ૧૭૦૩માં અને પછી ગુજરાતના સુલતાન અહાદુરશાહે ઇ. સ. ૧૫૩૭માં તાબે કર્યો હતો. અકબરે કેટલાક મહીના સુધી તેને ધેરા ધાહ્યો, પણ તેનું કંઈ વળ્યું નહિ. આખરે, એક શત્રે તેણે જયમલતે કિલ્લામાં પડેલું ખાકારૂં પેાતાના માણુસા પાસે પુરાવતા નેયા, એટલે પોતાની સીધી ચેટવાળા ' બંદુક મંગાવીને બરાબર તાકીને તેના કપાળમાં બ્રા કર્યાં. તે મરણુ પામ્યા એટલે રજપૂતા પોતાના સરદારના મરણુથી નિરાશ થઈ પોતાના બાતકી રિવાજ મુજબ બૈરાંછેઠકરાંને મારી નાખી, શેકના પીળા શાક પહેરી, હાથમાં તરવાર લઈ કેસરીમાં કરવા નીકળી પડ્યા. આ વખતે ૮,૦૦૦ રíતા લડતાં મરાયા. ૩૪૨ ૯. ઉદેસિંગ કદી અકબરને તાબે થયેા નહિ. તે અને તેને છોકરા પ્રતાપસિંગ મરતાં સુધી લડયા. મતાપસિંગે ચિતોડ પાછું ન મળે ત્યાંસુધી સેના રૂપાના થાળામાં નર્મહ જમવાની, પરાળ સિવાયની બીજી કાઈ પૃથારી પર નહિ સૂવાની, અને દાદી નહિ આમળવાની બાધા લીધી હતી; પરંતુ તે પાછું ન મળ્યું તેથી તેણે એક નવું શહેર વસાવી પોતાના આપના નામ ઉપરથી તેણે ‘ઉદેપુર' નામ આપ્યું અને આજે પણ ઉદેપુરના રાણાસાનારૂપાના થાળામાં પાંદડાં મૂક્યા સિવાય જમતા નથી, પથારી તળે પરાળ રાખીને સૂએ છે’ અને દાઢી આમળતા નથી. તેઓ શુદ્ધ રજપૂત ગણુાય છે અને અમે સુસલમાનાને તાબે થયા નથી તથા અમારા કુળની કન્યા પરણાવી નથી ઍટલું દૂછ અભિમાન ધરાવે છે. પ્રતાપસિંગ ૧૦, મેવાડના એક ખીન્ને મજબૂત કિલ્લે રજીસ્તંભેર નામે હતા, તે રાજા સુરન નામના રજપૂત સરદારના હવાલામાં હતા,