પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૩
૧૪૩
હિંદનો ઇતિહાસ

૧૪૩ મહાન અખર આ કિલ્લાને કેટલી મુત્તુ વેશ ધાલ્યા પછી અકબરને લાગ્યું કે તે લઈ શકાશે નહિ, પરંતુ એવામાં એક બનાવ બન્યા તેથી કિલ્લા તેને હાથ આવ્યા. રજપૂતામાં આવે રિવાજ છે કે ઘેરા પાલતા હાય તે દર્મિયાન રાત્રે લડાઈ બંધ થાય ત્યારે બન્ને પક્ષનાં માણસે એકઠાં થઈ વાતચીત કરી કે, એક રાત્રે અકબરના મુખ્ય સરદાર રાજા માનસિંગ પાદશાહને પેાતાની સાથે નિશાન પકડનારા વેષ ધારણ કરાવીને સુરજન પાસે કિલ્લામાં લઈ ગયા, સુરજને પાદશાહને ઓળખ્યું અને તુર્તજ ઊભે સુરજન થઈ તેના હાથમાંથી છડી લઈ તેને પોતાની જગાએ બેસાડયે.. અકબરે હસીને કહ્યું કે ‘ સુરજન રાજા, હવે શું કરવા ધારે છે?’ માનસિંગ તેને જવાબ આપવાના વખત નહિ આપતાં માલી ઊયેા કે હવે તમારે ફિલ્લે આપી દઈ મેવાડ છેડી દેવું અને પાદશાહની નાકરીમાં દાખલ થવું. અકબરે વધારામાં કહ્યું કે હું તમને ૫૦ રજપૂત રાજ્યાના સુખા બનાવીશ અને પાદશાહને આધીન રહી તમે આ મુલકમાં અમલ કરશે, માનસિંગે વળી કબર પેાતાની સાથે અને ખીજા રજપૂત્ત રાજા સાથે કેવી રીતે વર્તો હતા તે જણુાવ્યું. આથી સુરજને શરણુ ચઈ કિલ્લાની કુચીએ સોંપી દીધી. ૧૧. અકબરે રજપૂત કુંવરીએ સાથે લગ્ન કર્યો અને તેમના બાપ તથા ભાઈ મેને પોતાના લશ્કરમાં અમલદાર અનાવ્યા. આ પ્રમાણે રજપૂતા તેના સગાવહાલા તથા મિત્રા બન્યા. રજપૂત ભાઈ આમાંની એક જેપુરના રાજા બિહારીમલની કુંવરી હતી. બિહારીમલના છેૉકરા ભગવાનદાસને અકબરે પોતાના એક મુખ્ય સરદાર બનાવ્યો