પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૪
૧૪૪
હિંદનો ઇતિહાસ

૧૪૪ હિંદના ઇતિહાસ હતે અને ભગવાનદાસના ભત્રીજા અને દત્તક પુત્ર રાજા માનસિંગને મેટી જગા આપી હતી, અકબરના પાટવી કુંવર સલીમ બિહારીમલના દાજિંત્ર હતા. આ સલીમ જ્યારે મોટા થયેઃ ત્યારે મૂક- અરે જોધપુરના રાજાની જોધબાઇ નામની કુંવરી સાથે તેને પરણાવ્યા. સાત વર્ષમાં અકબર આખા રજપુતાનાના ધણી અને ઉદેપુરના રાણા સિવાયના બધા રજપૂત રાજાઓને ઉપર અન્યા ભગવાનદાસ ૧૨. ત્યારપછી રજપૂતાની સહાયતાથી અને હિંદુ મિત્ર અને મદદગાર બનવાથી તેણે હિંદુસ્તાનનાં જૂનાં પાણુ રાજ્યો એક પછી એક વશ કર્યો, તેણે બહાર, ખેંગાળા, આહિં, કાશ્મીર, સિંધ, માળવા, ગુજરાત, માનદેશ, કાબુલ, અને કંદહાર, એટલાં રાજ્યા જ્યાં તેનું લાંબું રાજ્ય પુરૂં થતાં સુધીમાં આખું હિંદુસ્તાન અથવા વિધ્યાચળની ઉત્તરે આવેલા બધા પ્રદેશ તથા દક્ષિણમાં ખાનદેશ, અહમદ- નગર, મતે વરાડ, એટલા મુલક તેની સત્તા નીચે આવ્યું. એક વખત તેણે દક્ષિણુ જીતવાના વિચાર કર્યાં. અહમદનગરના નિઝામશાહી વંશના તે વખતના ગાદીપતિ મરણ પામવાથી ચાર જશે ગાદીના દાવા કર્યું, તેમાંના અકબરે પેાતાના છાકરા સુરાદને તેની જોધાઈ એક અય્યરની મદદ માંગી. મદદે માકક્લ્યા, પણ આપણે અહમદનગરના ઇતિહાસમાં જણુાવી