પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૮
૧૪૮
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ માલની પુગે મુસાફ્ી કરતા. તે ઉત્તમ નિશાનબાજ હતા. તેની પાસે ધણી બંદુક હતી, તે દરેકને તેણે જુદાં જુદાં નામ આપ્યાં હતાં. તેમની ‘દુરસ્ત અંદાઝ’ (સીધી ચેટવાળી) નામની જે બંદુક વડે તેણે ચિતાડમાં જયમલને માર્ગો હતા, તેજ બંદુકથી તેણે ૧,૯૦૦ રાની વસુએ માર્યોનુ કહેવાય છે. તે જાતે દાઢી રાખતા નરહ અને દાઢી રાખવી એ તેને પસંદ નહેાતું. પેાતાની હિંદુ સ્ત્રીએ તથા મિત્રાની લાગણી દુઃખાય તે કારણથી તે ગાયનું માંસ અને ડુંગળી ખાતા નહિ અને એજ કારણુથી તેણે ગાયના વધ કરવાની મના કરી હતી. ૧૪૮ ર. અકબર માટે થતા ગયા તેમ તેમ વધારે માયાળુ અને દયાળુ ા, તેને ઘણી લડાઈ એ લડવી પડી; પરંતુ તેણે કદી કાઈ મુલક ઉજ્જડ કર્યા નહિ. તેમજ લેકાને લૂટ્યા નહિ. પોતાના કા સલીમ નાનપણમાં ઘણા ધાતકી હતા. તેણે કાઇ માણુસની જીવતાં ચામડી ઉતારી લીધાનું એક વખત અકબરે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું કે મારા જેવે માણસ જેનાથી મુએલા ખેટાની ચામડી ઉતારી લેવામાં આવે તેટલું પણ સહન ન થાય, તેનેા છેકરા જીવતા માસ પ્રત્યે માનું ધાતકીપણું શી રીતે વાપરે એ વિચારથી હું અજાયબ થાઉં છું.’ ૩. અકબર મુસલમાની ધર્મમાં ઉછર્યોં હતા, છતાં તે હિંદુએ પ્રત્યે સભ્યતાથી અને માયાળુપણે વર્તતા. તે કહેતો કે દરેક ધર્મના ઉદ્દેશ સારા છે અને જે લોકો શ્વિરને ખરા અંતઃકરણુથી ચહાય છે તે તેને મસીદમાં, કે હિંદુ દહેરામાં, ૩ ખ્રિસ્તિ દેવળમાં જ્યાં જાય ત્યાં, જોઈ શકે છે.' કભરના વખતમાં દરેક જણને પેાતાની નજરમાં આાવે તે ધર્મ પાળવાની છૂટ હતી. તેના એક સિક્સ પર નીચેના શબ્દો હતાઃ—સીધે રસ્તે ચાલવું એજ ઈશ્વરને ખુશ કરવાના રસ્તા છે; સીધે રસ્તે ચાલનારને ી ઈશ્વરે તલે મેં જોયા નથી.’ તે પેાતાના દરબારમાં સબળા ધર્મનાં માસાને એસાવતા અને ઘણી વખત ગુરુવારની સાંજે જુદા જુદા ધર્મનાં