પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૪૯
૧૪૯
હિંદનો ઇતિહાસ

મહાન્ અકબર (ચાલુ) ૧૪ માણસાને પરસ્પર ધર્મસંબંધી વાવિવાદ ફરવા કહેતે. આ સભામાં સુન્ની અને શિયા બંને મુસલમાન પંથના સુલ્લા કે વિદ્વાનો, અને બ્રાહ્મણ, પારસી, ખ્રિસ્તિ, યાહુદી, વગેરે આવતા અને દરેક ધર્મની સત્યતા અને બીજા ધર્મની અત્યતા સિદ્ધ કરવા પ્રયત્ન કરતા. આખરે, અકબરે એક નવા ધર્મ સ્થાપ્યા અને તેને ‘ઇલાહી’ કે ‘ઈશ્વરી ધર્મ' (કેવળ ઈશ્વરમત) નામ આપ્યું. આ ધર્મમાં તેણે જુદા જુદા મત્તાના જે સર્વોત્તમ પ્રચાર લાગ્યા તે દાખલ કર્યાં. તેના ઉદ્દેશ એ હતા કે શ્વર એક છે અને દુનિયા પર અકબર તેના ખલીફ કે પ્રતિનિધિ છે. જો માણસોને કંઈ દય વસ્તુની પૂજા કરવી હાય તા અસલના આર્ય લેકા કરતા હતા તેમ ભલે તે ઈશ્વરને પ્રતાપ દર્શાવનાર સૂર્ય, ચહા, અને અગ્નિની પૂજા કરે. અકબર પોતાના નવા સંપ્રદાયમાં લાકાને બળાત્કારે દાખલ કરવાના પ્રયત્ન કર્યાં નહિં. ચેડાક લોકા તેને ખુશ કરવાને આ નવા ધર્મમાં દાખલ થયા, પણ તેના મરણુ પછી તે નાશ પામ્યા. અકબર સઘળા ધર્મના લોક પ્રત્યે સમાન ભાવથી વર્તતે તેનું એક કારણુ ખરેખર એ છે કે મુસલમાન સિવાય ખીજા ધર્મની ઘણી સ્ત્રીએ તે પરણ્યેા હતા. તેની દરેક હિંદુ આપેાતાના જુદા દેવળમાં પોતાની નજરમાં આવે તે દેવની પૂજા પોતાના પુરાહિતસમક્ષ કરતી, અકબર વાતે પણ કાઈ કાઈ વખત પેાતાના કપાળમાં હિંદુજાતિદર્શક નિશાન કરતે અને પેાતે જાતે હિંદુ હેાય તેમ ઉપવીત (જર્નાઈ) ધારણ કરતા. ૪, અકબર પાતાના અમલના હેવત- ના ભાગમાં કંઈક અવંચારી બન્યા હોય એમ જણુય છે. તે એમ માનતા કે હું અનુષ્યન્નતિથી કંઈક અધિક છું. એક સુસલમાન ધર્મગુરુ તિરસ્કારરૂપે નીચે પ્રમાણે લખે છેઃ અકબરઅંકેંદુ પાશાકમાં