પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૦
૧૫૦
હિંદનો ઇતિહાસ

હિંદને ઇતિહાસ ા વર્ષે પાદશાહ પેગમ્બર હાવાને હક ધરાવે છે; ઈશ્વરેચ્છા હરી તે. આવતે વર્ષે તે ઈશ્વર થશે. ૧૫૦

. તેણે પોતાના રાજ્યમાં સિક્કા પર્ અલ્લાહુ અકબર' કાતરાવ્યા, ‘અલ્લાહુ અકબરનેટ અર્થ ઈશ્વર મા ‘અકબર ઈશ્વર છે’ એવા થાય છે. ફેઢી પોતાની એક લખે છે કેઃ— તમે અકબર તરક દૃષ્ટિ કરા તા સાક્ષાત્ ઈશ્વરના દર્શન થશે.’ એમ શબ્દ છે અથવા કવિતામાં વ્યવહાર જાણુનાર ચુસ્ત મુસલમાના પાદશાહ પ્રત્યે ગુસ્સે હતા. અને સલીમે બળવા કરવાની હકીકત પહેલાં આવી ગઈ છે તે તેઓમાંના કેટલાકની ઉશ્કેરણીથી બન્યું હતું. ૫. અકબર જાતે વિદ્વાન નહાતો. તેમેટી ઉંમરના થયા, ત્યાંસુધી તે વાંચીલખી શકતા નહિં; કારણ કે નાનપણુમાં તેના ઘાતકી કાકાના કબજામાં તે કેંદીની અવસ્થામાં હતા ત્યારે તેને કંઇ શિખવ્યું નહતું; પરંતુ તેને પેાતાની ભર પુસ્તકા વેંચાવવાના શાખ હતા. તેની પુસ્તકશાળામાં પાંચ હજાર કરતાં વધારે પુસ્તકો હતાં. તે ચિત્રના લગ્ન શાખીન હતા તેથી તેની પાસે ધણી ભીએય હતી. સારૂં ગાયન અને કવિતા સાંભળવાનું તેને બહુ ગમતું. ૬. અકબરના દરબારમાં ! પ્રસિદ્ધ વિદ્વાન અમલદારા હતા, તે તેને હિંદુ અને મુસલમાન બંને પ્રજા પર સારી રીતે અમલ કરવામાં મદદ કરતા. આપણે પહેલાં જોઈ ગયા કે જેપુરના રજપૂત રાજા ભગવાનદાસ અને માનસિંગને તેણે લશ્કરમાં સેનાધિપતિપણું આપ્યું હતું અને પ્રાંતાના સુબેદાર બનાવ્યા હતા. માનસિંગને અંગાળા, બહાર, દક્ષિણુ, અને કાબુલની સુમેદારી જુદી જુદી વખતે મળી હતી. તેણે અકબરને આઢિ છતી આપ્યું હતું અને પેાતે તેના માટા