પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૧
૧૫૧
હિંદનો ઇતિહાસ

મહાન્ અકબર (ચાલુ) ૧૫૧ વિશ્વાસુ સરદાર ગણુાત. ભગવાનદાસ અને માનસિંગ બંને હિંદુ હતા. તેના મુખ્ય મુસલમાન અમલદારા અબુલઝ કે ફી અને અમુલ ફઝલ નામે એ ભાઈ હતા. અકબરના અમલના બાર વર્ષમાં ફેઝી તેની નાકરીમાં દાખલ થયા હતા અને આ વર્ષ પછી તેણે પેાતાના ભાઈ અબુલ ફઝલને પાદશાહની મુલાકાત કરાવી હતી. આ વખતે અબુલ ફઝલની ઉમ્મર ફક્ત ૧૮ વર્ષની હતી. અકબરે તેને પેાતાના દરબારમાં એકદમ ભારે હૈદ્દાની જગા આપી હતી. આ બન્ને ભાઈમની પાદશાહ પ્રત્યે ઘણી પ્રીતિ અને પૂજ્યભાવ હતા. અકબર તેમને પોતાના વહાલામાં વહાલા મિત્ર ગણુતા હતા. આપણે પહેલાં જોઇ ગયા તેમ પાદશાહ સાથે દાસ્તીથી અબુલ ફઝલ પોતાના જાન ખાય, પાદચાહ પરાયા માણસ પર પોતાનાં છે।કરાં કરતાં પણ વધારે પ્રીતિ દેખાડે અને તેના ઉપર વધારે વિશ્વાસ કરે એ સલીમથી સહન થઈ શકયું નહિ, સલીમને આ કારણથી આખુલ ફઝલ પ્રત્યે દિવસે દિવસે દ્વેષ વધતા ગયા અને આખરે તેણે તેને મારી નંખાવ્યા. રાજા માનસિંગ ૭. ફ્રી મહા વિદ્વાન હતા. તે સંસ્કૃત અને ફારસી બંને ભાષા જાણુતા હતા. તેણે ધાં સંસ્કૃત પુસ્તકાનાં ફારસીમાં ભાષાન્તર કર્યા હતાં અને કાવ્ય લખ્યાં હતાં. વળી તેણે પાતાના ભાઈને ‘અભુરનામા ’ નામનું પુસ્તક લખવામાં મદદ કરી હતી. અકબરની તેના ૫૨ બહુજ પ્રીતિ હતી. એક દિવસે મધ્યરાત્રે અકબરને પોતા વહાલા મિત્ર ફૈઝી મરહૂપથારી પર છે એવા સમાચાર મળ્યા .