પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૨
૧૫૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ થયા. તેણે ' ત્યારે તરતજ તે જે ઓરડામાં તેને સુવાડ્યા હતા ત્યાં ઘૂંટણીએ પડીને પેાતાને હાથે ફીનું માથું ઊંચું કરી કહ્યું, ‘મારા જૂના વહાલા મિત્ર શેખ, તમારે માટે હું હકીમ લાવ્યો છું. તમે કેમ મેાલતા નથી ?’ પણ ફેઝી આ વખતે મરણ પામ્યા હતા. અકબર તેના મરણુથી ઘણાજ દિલગીર થયા અને પેાતાની પાઘડી નીચે નાખી દઈ માટેથી સર્ફ લઈ રહ્યો. ૧૫૨ ૮. અબુલ ફૈઝલ પણ અકબરના લાંબા વખતના સ્નેહી હતા, તે મહા વિદ્વાન હતા, તેમજ અહાદુર અને ઢાંશિયાર સરદાર પણ હતા. લશ્કરમાં ઊંચામાં ઊંચી પદવીએ ચડીને તે મુખ્ય પ્રધાન બન્યા હતા, તેણે ‘અકબરનામા’ (અય્યરના ઇતિહાસ ) એ નામનું પુસ્તક રચ્યું છે. આ પુસ્તકના એક ભાગને આઈ ને અકબરી' કે અકબરના ' અમુલ અલ કાયદા કહે છે, તેમાં અકબરના દરબાર, રાજ્યકારભાર, અને પાદશાહતના પૂર્ણ હેવાલ આપ્યા છે. તે સમયની પૂર્ણ હકીકત ખા પુસ્તકમાંથી મળી આવી છે. પાત પાશાહ પ્રત્યે અતિશય પ્રીતિ ધરાવતા હતા, તેથી તેની દૃષ્ટિએ ક પણ દોષ નહિ દેખાવાથી તેના પુસ્તકમાં બધે પાદશાહન લંબાણુમાં વખાણુજ કરેલાં છે, ૯. રાજા ટોડરમલ નામના અમલદાર પંજાબના હુદુ હતા. ઘણી મુદ્દત પર તે રીરશાહની નારીમાં હતા. હિસાબી કામમાં તે ઘણા પ્રવીણુ હતા અને જમીનની માપણીનું તથા કરવેરા ઉધરાવવાનું કામ ઘણું સારૂં જાણુતા હતા, રાજા તરફથી તેને વારંવાર લડાઈમાં સરદારી આપીને માફલવામાં કે કાઈ પ્રાંતની સુબેદારી પર મેકલવામાં