પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૩
૧૫૩
હિંદનો ઇતિહાસ

મહાન્ અકબર (ચાલુ ) પર આવતા હતે. આ સરદારની સલાહથી અકબરે જમાબંધીના નવા કાયદા રચ્યા. રાજ્યની સળી જમીનની માપણી કરવામાં આવી અને તેમાં થતા પાક પરથી તેના આઠ વર્ગ પાડવામાં આવ્યા. કસ વિનાની જમીન પર ફળદ્રુપ જમીન કરતાં આશ કર ઠરાવવામાં અાખ્યા. પહેલા કર 'પેટે ઘણુ લેવામાં આવતા હતા; હવે ટોડરમલે તે ખલે નાણાં લેવાનું ઠરાવ્યું. કરવેરા ધરાવનારને પણ પગાર આંધી આપવામાં આવ્યા. લાકાને હવે કરવેરા પેટે ઉધરાતદારશને કંઈ આપવાનું રહ્યું નહિ. માત્ર પ્રર્તી હરાવેલી રકમજ આપવાની હતી. દર દશ વર્ષે રીથી મહેસુલ નક્કી કરવાના રાવ ધણા ત્રાસદાયક કરા પણ બંધ કરવામાં આવ્યા. રાજા ટોડરમલ થયા. લોકા પરના ખીજા સુબા કે ૧૦. અકબરે પેાતાની આખી પાશાહતના ૧૫ પ્રાંતામાં વિભાગ પાણા; ૧૨ હિંદુસ્તાનમાં અને ૩ દક્ષિણમાં. આ પ્રાંત કાબુલ, લાહેાર, મુલતાન, દિલ્હી, અલ્લાહાબાદ, આત્રા, અાધ્યા, બહાર, ભંગાળા, આઆિ, અજમેર, ગુજરાત, ભરાડ, ખાનદેશ, અને અહમદનગર હતા. છેલ્લે અમનગર પ્રાંત તેના રાજ્યમાં પૂશ છતાયા નહેાતા. તે પાછળથી શાહજહાને ત્યે. દરેક પ્રાંતમાં તેણે એક વાઇસરૉય કે સી પેસાલાર નીમ્યા, તે પાછળથી સુબેદાર કહેવાયા. આ સુબેદારના હાથ નીચે મહેસુલનું કામ કરનાર દીવાન, ફૈજદાર કે લશ્કરના ઉપર, કાટવાળ કે પેાલીસના ઉપર, મીર-સ્નેહરશ્મિઅલ કે ન્યાયાધીશ, અને કાછ કે વ્યવહાવેત્તા રાખવામાં આવ્યા. ૧૧. અક્બરના રાજ્યમાં લેાકાની સ્થિતિ કેવી હતી? પહેલાંના કાઈ પણ રાજ્ય કરતાં તે વધારે સુખી હતા. પઠાણ રાખના