પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૫૪ હિંદના ઇતિહાસ વખત કરતાં આ રાજ્યમાં કરના બાજો ઓછા હતેા. મુસલમાન તેમજ હિંદુઓને એક સરખા કર આપવા પડતા હતા. અસલના સુસલમાન રાજા હિંદુ પાસેથી જજીઆ' નામનેા વેરા લેતા. આ જજીઆ વેશ મુસલમાન સિવાયના બીજા બધા લાકા પાસેથી, તે સુસલમાન, નહિ હાવાના સખથી લેવામાં આવતા હતા. મા વેરા અકબરે લીધા નહિ. વળી તેણે જાત્રાળુઓ ઉપરને વેશ માફ કર્યાં. ૧૨. આ રાજ્યમાં દરેક માણુસને પોતાને ધર્મ તથા રુદ્ધિ- રિવાજ પાળવાની છૂટ હતી. આ બાબતમાં કાઈ તેને અડચણુ કરી શકતું નહિ. તાપણુ કેટલાક હિંદુના એક ધાતકી રિવાજ સામે અકબરે સખ્તાઈ વાપરી. જયારે કાઈ પુરુષ મરી તે ત્યારે તેની સ્ત્રી તેની સાથે ચિંતામાં બળી મરતી હતી. આ રિવાજને સુતી થવું કહેતા. અકબરે તે ભંધ કર્યાં, . ૧૩. હાલ અંગ્રેજી રાજ્યમાં જમીન પર જેટલા કર લેવાય છે તે કરતાં ઘણું વધારે કર અક્બરના રાજ્યમાં લેવાતા હતા, અક્ષર અને બીજા બધા માગલ રાજાઓના વખતમાં સધળી જમીનના માલીક રાજા હતા. ઇંગ્લેંડ અને હાલ હુદમાં કાઈ માટા અમીર કે સરદાર મરી જાય તે તેની જમીન તથા માધ્યમિલકત તેના કરા કે વારસને મળે છે; પણ માગલ રાજાના વખતમાં કાઈ મેાટે સરદાર મરી જતે ત્યારે તેની સધળા જમીન તથા માલમિલકત રાજા જપ્ત કરતા, અને તેના બ્રેકરાને કાંઈ મળતું નહિ. અકબરની મરજી તેજ ફાયદે હતા. તે પાતે ધારે તે કરતા; તે કાઈ ઉપર સત્તાના ભંકુશમાં નહેાતા. પણ અંગ્રેચ્છ રાજ્યમાં કાયા એજ સર્વોપરિ સત્તા છે. દરેક જણ કાયદો ણે છે અને તેને અનુસરીને વર્તે છે. ગરીબમાં ગરીબ ભિખારી કાયદાને જેટલ આધીન છે, તેટલેજ ઇંગ્લંડના રાજા પશુ છે, ઇંગ્લેંડમાં લૉકાએ અ! મતલબના કરાર છસ વર્ષ પર પોતાના રાજા પાસે કરાવી લીધા છે, ૧૪. અકબર ૬૩ વર્ષની ઉમ્મરે ૫૧ વર્ષ રાજ્ય કરી મરણુ પામ્યા, તેની પછી તેના સૌથી માટે આકરી સલીમ ગાદીએ મે.