પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૫
૧૫૫
હિંદનો ઇતિહાસ

મેલા જહાંગીર ૪૧. માલ જહાંગીર શ્વ સ૦ ૧૬૦૫થી ૧૬૨૭ સુધી ૧૫૫ ૧. સલીમ જહાંગીર ( દુનિયા જીતનાર) નામ ધારણું કરી ગાદીએ બેઠા. તેની મા રજપૂત કુંવરી હતી, તેથી તે અk રજપૂત હતા. તેના ભાઈ મુરાદ અને દાનિયલ અકબર પહેલાં મરણ પામ્યા હતા; પરંતુ રજપૂત ભાઈ જોધબાઈને પેટે જન્મેલા તેના પુત્ર ખુશરૂએ રાજા માનાર્સંગ અને પેાતાના સસરા તથા અકબરના મુખ્ય સરદાર ખાનિઅઝમની મદદથી રાજ્ય મેળવવાને પ્રયત્ન કર્યાં હતા, પશુ ભરે તેને રાજ્ય નહિ આપતાં મરતી વખતે પોતાના અમલ- દારાને પાસે આલાવી સલીમને પેાતાની પાછળ ગાદીપતિ નીમ્યા હતા. ૨. જહાંગીરે ખુશને ધણું દુઃખ દીધું, કારણુ કે તેના પર તેની પ્રીતિ નહેતી, ખુશ પણ હંમેશ તેની સામે થતા હતા. ગાદીએ બેઠા પછી ચાર મહીને જહાંગીરને એક રાત્રે સમાચાર મળ્યા કે ખુશએ નાસીને દિલ્હી જઈ ત્યાં કેટલુંક લશ્કર એકઠું કરીને લાહાર તરફ કૂચ કરી છે. આ ઉપરથી જહાંગીર તેની પૂંઠે ગયા અને તે લાહારના કિલ્લાને ધેરા બાલતેા હતા તે વખતે ત્યાં જઈ પહેાંચ્યા. ખુશરૂનું લશ્કર હાર્યું અને જહાંગીર