પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૬
૧૫૬
હિંદનો ઇતિહાસ

૧૫૬ હિંદના ઇતિહાસ નારું, અને તે પણ નાઠા.સિધુ નદી ઓળંગતાં તે પકડાઈ ગયા. બેડી પહેરાવી તેને તેના પિતા પાસે લાવવામાં આવ્યું. તેના ૭૦૦ સાયીઓને શ્રેણી બાતકી રીતે મારી નાખવામાં આવ્યા અને તેને ૧૬ વર્ષ કેદખાનામાં રાખવામાં આવ્યા, સેાળ વર્ષ પછી તેને નાના ભાઈ ખુરણના બજામાં સોંપવામાં આવ્યેા, પણ તેણે તેને મારી નાખ્યા. ૩. ડાંગીરે પોતાના પિતાની માફક ધણી રજપૂત બાઈ ઓ સાથે લગ્ન કર્યાં હતાં. ખુરમ નામે શાહજાદા જે તેની પાછળ પાકિ થયે તેની મા એક રજપૂત બાઈ હતી. વળી તેણે પેાતાના અમલના છઠ્ઠા વર્ષમાં નૂરજહાન નામની એક ઇરાની બાઈ સાથે લગ્ન કર્યું, આ ભાઈ હિંદની ઘણીજ પ્રસિદ્ધરાણીઓમાંની એક હતી. નુરજહાન ૪. નૂરજહાનના બાપ તુર્કસ્તાનના રહીશ હતા, તે ઘણી કંગાળ સ્થિતિમાં આવી પડવાથી આવિકાને માટે હિંદમાં આવ્યા હતા. લાહારમાં આવ્યા પછી તેના એક જૂના મિત્ર તેને મળ્યા, તેની મદદથી તે અકબરના દરબારમાં દાખલ થયા હતા. તે ઍટલે બધા ડાંશિયાર હતા કે જલદીથી ઊંચે દરરે ચડી. આખરે રાજ્યના મેસ કીલીદાર બન્યા હતા. તેની ચિર-ઉન-નિ ( સ્ત્રીઓમાં સૂર્ય ) નામે એક દીકરી બ્રણી રૂપવંત હતી, તે જેવી રૂપાળી હતી તેવીજ હોંશિયાર હતી. આ ભાઈની શેર અજ્ઞાન ( વાઘ મારનાર ) નામના એક ઇરાની સરદાર સાથે તેના ભાપે સગાઈ કરી હતી. તે સરદારની અંગાળામાં મોટી જાગીર હતી. પ. પરણ્યા પહેલાં એક વખત શિર કન્-નિઃસા સલીમના જોવામાં આવી, સલીમ તેના પર માહિત થયેા અને તેની સાથે લગ્ન કરવા કાઢ્યું. પણ મિર-ઉનિસાના ખાપતા પાતે કરેલા કરાર ( વિવાહ )