પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૭
૧૫૭
હિંદનો ઇતિહાસ

સેજીલા જહાંગીર તાડવાની મરજી નહાતી અને સલીમ અકર પાસે ગયે। ત્યારે તેણે તેને મદદ કરવાની ચોખ્ખી ના પાડી, ચિર-ઉન-નિસાને શેર અફગાન સાથે પરણાવવામાં આવી અને તેની સાથે તે અંગાળા ગઈ. સલીમ ગાદીએ મેઢા અને કાઈના તેના પર અંકુશ રહ્યો નહિ, એટલે તુરતજ તેણે અધમ કર્યું એ કર્યુ કે શેર અગાનને મારી નંખાવ્યે, તેની અને પેાતાની દરખારમાં તેડાવી, અને તેનું નામ બદલી નૂર અહાલ (મહેલનું તેજ) પાડ્યું, પણ તે ટેકવાળી સ્ત્રી પોતાના ધણીના ખૂનને માટે દિલગીર તથા ગુસ્સે થવાથી છ વર્ષ સુધી રાજાને મળી સરખી પશુ નહિ. ત્યારપછી પેાતે લાંબી મુઘ્ન સુધી શાક પાગ્યેા છે એમ માની પાદશાહ સાથે તેણે લગ્ન કરવાની હા પાડી. ૧૫૭ ૬. તેનું નામ બીજી વખત બદલીને નૂરજહાન દુનિયાનું તેજ ) રાખ્યું. આ વખતથી તેણે સઘળી સત્તા હાથમાં લીધી અને રાજ્ય- કારભાર ચલાવ્યે.. જહાંગીરે બધું કામ તેને સોંપી દીધું. તેના સધળા હુકમેદ નૂરજહાનની સહીથી બહાર પડવા લાગ્યા, તેના બાપને મુખ્ય પ્રધાન બનાવ્યે. અને તેના ભાઈ ને દરબારના મુખ્ય અમીર ઠરાળ્યા. ત્યાર- પછીના જહાંગીરના લગભગ પંદર વર્ષના અમલ તે ખરેખર નૂરજહાનના અમલ હતા, જહાંગીર તો એમજ કહેતા કે મને સારૂં સારૂં ખાવાનું અને ઊંચી જાતના દારૂ પીવાના, એ પુષ્કળ મળે એટલે બસ છે, રાણી જે જે કરી તેમાં વચ્ચે પડવા તે માંગતા નહિ; કારણ કે તે જાણુતા કે રાણી તેના પેાતાના કરતાં વધારે સારી રીતે રાજ્ય ચલાવી શકે તેમ છે. ગુલાબમાંથી સુગંધી અત્તર બને છે એ રોલ પહેલવહેલી રાણીને હાથ થઈ એમ કહેવાય છે. તેના નહાવાના પાણીમાં કાઈ કાઈ વખત ગુલાબનાં ફૂલ નાખવામાં આવતાં હતાં. એક વખત તેણે ગુલાખનું તેલ પાણી પર તરતું જોયું. આ ઉપરથી તેણે સુગંધી ગુજ્ઞાબનું અત્તર બનાવ્યું. છે. રાણીએ ડહાપણુથી અને સારી રીતે રાજ્યવહીવટ ચલાવ્યે તેથી હિંદુસ્તાનને લાભ થયા, તેમજ જ્હાંગીરનું રાજ્ય સારૂં કહેવાયું.