પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૮
૧૫૮
હિંદનો ઇતિહાસ

૧૫૮ હુંકના ઇતિહાસ જહાંગીર તેના બાપ જેવા દ્ગોંશિયાર, ડાહ્યો, અને ભલા નહિ હૈાવાથી પંડે સારી રીતે રાજ્ય કરી શકત નહિ. તે મેજમઝા સિવાય જા કરાના વિચાર કરતૅ નહ. સધળા મેગલ પાદશાહેામાં તે સૌથી વધારે દારૂડી અને એશઆરામમાં પડેલે હતા. ૮. ઈ. સ. ૧૬૧૫માં ઇંગ્લેંડના રાજા ૧લા જેમ્સે સર ટામ રાને જહાંગીરના રાજ્યમાં એલચી તરીકે મેકલ્યેા. જહાંગીર યુરોપમાં મેટા મેગલને નામે એળખાતા હતા. તેની પાસેથી અંગ્રેજોને હિંદમાં વેપાર કરવા દેવાની પરવાનગી મેળવવી, એ સર ટોમસ રોને મોકલવાના હેતુ હતા. આ વખતે અંગ્રેજોની વખાર પશ્ચિમ કિનારે સુરત બંદરમાં હતી, સર ટૉમસ રો ત્રણ વર્ષ સુધી જહાંગીરના દરબારમાં રહ્યો અને દુઇમાં જે જે જોયું તથા સાંભળ્યું તે તેણે નોંધી લીધું. તેના જોવામાં આવ્યું કે મકબરના વખતમાં જેવા રાજ્યકારભાર ચાલતા તેવા આ રાજ્યમાં ચાલતુ નહેાતા, ધણી જગાએ ક્રમા લે પ્રત્યે ઘણી ખરાબ રીતે જેતેતા હતા. દેશ લૂટાશથી ભરપૂર હતા અને જબરા વળાવા લીધા સિવાય મુસાફરી કરવી તે સહીસલામત નહેતું. સર ટોમસ રા વારંવાર રાજાના દરબારમાં જતા હતા, ત્યાં રાજ્ હીરા અને રત્નજડિત તખ્ત પર ખેલે તેવામાં આવતા હતા. કાઈ કાઈ વખત રાજા તેને જમવા તેડતા હતા, અને તે વખતે તે ઘણુંtજ પીધેલ બનેલા જોવામાં આવતા હતા. જહાંગીર જાતે લખેલા પેાતાના વનરિત્રમાં જશુાવે છે કે જ્યારે હું નાના હતા ત્યારે રાજામાં ઓછા વીસ પ્યાલા દારૂ પીતા હતા, પણુ ગાદીએ એડા પછી ફકત પાંચ કે છ પ્યાલા પીયા લાગ્યો. ખાના વખતે રાજા થે ત્યાંસુધી કાઈથી ઊઠી શકાતું નહિ. ત્યારે સરઢામસ ાએ જ્હાંગીર પાસે વેપાર કરવાની રજા · સન્ ટેમસ રા