પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૫૯
૧૫૯
હિંદનો ઇતિહાસ

માછલા જહાંગીર ૧૫૯ t માગી ત્યારે તેણે જવાબ આપ્યા હતા કે ‘ખરું જોતાં રાજ્યનું કામ રાણી કરે છે માટે તેમને પૂછે,’ તેને રજા મેળવતા પહેલાં નૂરજહાનના ભાઈ અસક્ખાનને એક કીમતી જવાહીર આપવું પડયું હતું. ૯. આ રાજ્યમાં ઠેકાણે ઠેકાણે દેશમાં અને મુખ્યત્વે કરીને દક્ષિણમાં લડાઈ અને બળવા થયા. જહાંગીર પાતાના જીવનચરિત્રમાં લખે છે કે નાજમાં એક વખત ૩૦,૦૦૦ બળવાખોરેશને મારી નાખવામાં આવ્યા હતા, ૧૦,૦૦૦ માથાં દિલ્હી મેકલવામાં આવ્યાં હતાં, અને ૧૦,૦૦૦ માણુસેને ઊંધે મસ્ત ઝાડ પર લટકાવવામાં આવ્યાં હતાં. હરકેાઈ પ્રાંતમાં ઓછામાં ઓછા ૫ લાખ બળવાખારાને મારી નાખવામાં આવ્યા હતા. . ૧૦. જહાંગીરને ચાર ખેારા હતા; ખુશ, પરવિઝ, ખુરમ કૅ શાહજહાન, અને સહરયાર. જીરમ પર તેના બાપની બહુ પ્રીતિ હતી. તે નૂરજહાન રાણીની ભત્રીજી સાથે પરણ્યા હતા. જ્યાં લડાઈ થતી ત્યા તેને લશ્કર આપીને માકલવામાં આવતા હતા. પશુ નૂરજહાનને તેના પ્રથમ ધણી શેર અગાનથી થયલી એક છોકરી હતી. તેને શાનદ્દા સહરિયાર સાથે પરણાવી હતી, તેથી જહાંગીર પછી ગાદીના વાસ સહરિયાર થાય એવી ગોઠવણુ કરવાને તે બનતા પ્રયત્ન કરતી, ૧૧. જહાંગીરના રાજ્યના છેવટના ભાગમાં ખુમે તેને બહુ પૂજન્મ્યા, રાય નહિ મળવાથી અધીરા બની તેણે શાહજહાન નામ ધારણ કર્યું અને રાજસત્તા હાથમાં લેવાના પ્રયત્ન કર્યો. નૂરજહાનને રાજાના રક્ષણુ માટે મહાબતખાન નામના એક બહાદુર અને જબા સરદારની મદદ માગી. તેણે તુરત શાહજહાનને દક્ષિણમાં હાંકી કાઢ્યો; પણ હવે નૂરજહાનને બીક લાગી કે અહેબતખાન ' જાતે રાન થવાને પ્રયત્ન કરરો, તેથી તેને મારી નાખવાના વિધાથી દરખારમાં ખેલાવ્યેા. મહેાખતખાન રજપૂતાની આવ્યું, અને જન્હાંગીર . છાવણીમાં હતા તેને તેણે હિમ્મતથી પડી જબરી ટૂકડી લઈ તે