પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૦
૧૬૦
હિંદનો ઇતિહાસ

૧૬૦ હિંદના ઇતિહાસ લીધા, મહેાખતે જદ્ધગીરને ઈજા કરવાના ઇરાદાથી નહિ, પરંતુ પેાતાની જિંદગી અચાવવાની મતલબથી પકડયા હતા. તેથી તેણે તેને છેડ્યા નહિ, પણ તેની સાથે ઘણુ માનથી વર્તો, ૧૨. ચેડા વખત પછી જહાંગીર યુક્તિથી નાસી છૂટવા અને નૂરજહાનને જઈ મળ્યા. મહેાબતને હવે પોતાની જિંદગી સહીસલામત લાગી નહિ, તેથી દક્ષિણમાં જઈ સાહજહાનને મળ્યા. શાહજહાન અહેમતના આવવાથી લણા ખુશ થયા. ૧૩. ચાડા વખત પછી જ્હાંગીર મરણુ પામ્યા તે શાહજહાન ગાદીએ બેઠો, નૂરજહાનને ભારે વર્ષાસન બાંધી આપ્યું. ત્યારપછી લગભગ ત્રીસ વરસ તે જીવી, પણ તેણે રાજકાજમાં બિલકુલ હાથ બાલ્યા નહિ. ૪ર. શાહજહાન, મહેલે આંધનાર ૪૦ સ૦ ૧૬૨૭થી ૧૬૫૮ સુધી ૧. શાહજહાનમાં તુર્કના અંશ એટ્ટા અને રજપૂતના વિશેષ હતા. તેની મા રજપૂત ઓલાદની હતી અને બાપ માઁ રજપૂત હતા. શ્રીન મેગલ પાદચાહ્યા કરતાં તેને ખદખે વધારે હતા. તેણે પોતાના ત્રીસ વર્ષના અમલમાં હિંદની ખીજી ભૂલી ઇમારતાને સૌંદર્યમાં પાછળ મૂકે એવા મહેલ, રાજા, અને મસીદે બંધાવ્યાં, ૨. ગાદીએ બેઠા પછી તુરતજ તેણે પોતાના બધા ભાઈઓને અને તેમના નિરાધાર બાળાને મારી નાખ્યાં. આ દુષ્ટ કામ કરવામાં તેની મતલબ એ હતી કે ગાદીને માટે તકરાર કરનાર કાઈ રહે નહિ,