પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૧
૧૬૧
હિંદનો ઇતિહાસ

શાહજહાન, મહેલ માંધનાર ૩. શાહજહાને શરૂઆતમાં આવાં ખાતકી કર્મ કર્યાં, પરંતુ રાજ્યવહિવટ સારી રીતે ચલાવ્યા અને પોતાના બાપ જહાંગીર કરતાં તે વધારે સારા ગણાયા. તેના આપ જેવા તે દારૂડી અને સુસ્ત નહેાતા, અકબરની માફક તે હિંદુ અને મુસલમાની તરફ સમાન ભાવથી વર્તો. રૈયતની તેના પર પ્રીતિ હતી અને રજપૂતા તેને પેાતાની જાતને રાજા હેાય એમ ગણુતા તથા તેના લશ્કરમાં સામેલ થઈ ખુશીથી લડતા. શાહજહાન ૪. તે ગાદીએ ખેઠા કે તરતજ તેના એક અગાનસરદાર અને દક્ષિણના સુબેદાર ખાનજહાન લાદીએ બળવા કર્યાં. અહમદનગરના રાજાએ તેને મદદ કરી. શાહજહા પેાતાના મુખ્ય સરદાર મહેાબતખાનને તેની સામે માલ્યા અને થોડા વખત પછી તે પોતે પણ ગયા. લાગલાગત દસ વર્ષ સુધી લડાઈ ચાલ્યા પછી ખાનજહાન લેદી મરાયે અને અહમદનગરને છું. સ, ૧૬૩૭માં માગલ રાજ્યમાં જોડી દેવામાં આવ્યું. આ લડાઈમાં પહેલેથી છેલ્લે સુધી રજપૂતા સાહજહાનના પક્ષમાં બહાદુરીથી લખા. ૫. ચુમતાઝ મહાક્ષ (મહેલમાં શ્રેષ્ઠ પદવી પામેલી) નામની એક ખૂબસૂરત ઇરાની ખાઈ સાથે તેનું લગ્ન થયું હતું. આ બાઈ નૂરજહાનની ભત્રીજી હતી. તે પેાતાના ધણી પ્રત્યે ધણા પ્રેમ ધરાવતી. લગ્ન થયાં પછી ચૌદ વર્ષે તે મરણુ પામી ત્યારે ૧૧ સુમતાઝ મહાલ