પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૨
૧૬૨
હિંદનો ઇતિહાસ

૧૨ હિંદના ઇતિહાસ તેણે પાન્નાહન જી અને નહિ કરવાનું તથા તેનું નામ અમર રાખવા માટે તેની ઘેર પર એક રાો બંધાવવાનું કહ્યું. તેની આખર વખત જોઈ શક કરતા રાજાએ તેના કહેવા મુજબ કરવાને વન્ગ્યુન આપ્યું અને તે બરાબર પાળ્યું. તે બીજી સ્ત્રી પરણ્યા નહિ તે તેની કબર પર ધણુા પૈસ! ખરચીને તાજમહેલ નામના એક ણા સુંદર રેલ્વે અધાવ્યા. માત્રામાં જમના નદીને કિનારે તે આવેલા છે અને હજી પશુ જાણે હમણુાંજ માંધ્યા ઢાય તેવા તાજો દેખાય છે. તેની બાંધણીમાં ચામાા સફેદ હીરાજડિત આરસપહાણના પત્થર વાપરેલા છે. તે ધિતાં ત્રીસ વર્ષ લાગ્યાં હતાં અને ત્રીસ લાખ રૂપિઆ ખરચ થયો હતે. તાજમહેલ ૬. વળી શાહજહાને દિલ્હીમાં જીમ્મામસ્જિદ કે મેઢી મસ્જિદ અંધાવી અને અગ્રામાં મોતી મસ્જિદ બંધાત્રી માતી મસ્જિદ એ દુનિયામાં સૌથી વધારે સુંદર પ્રાર્થનામંદિર છે, શાહજહાનનું તખ્ત સુશોભિત હતુ. ભાગ્યેજ કાઈ રાજા આવા તખ્ત પર એઠા હશે. તે પૃથ્વી પ્રસારી ઊભેલા મેઢા મેરના આકારનું હતું અને આખા