પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૩
૧૬૩
હિંદનો ઇતિહાસ

શાહુજહાન, મહેલે આંધનાર ૧૬૩ એશિમાં મયૂરાસન તખ્ત’ એ નામથી ઓળખાતું. પીંછાંના રંગ દર્શાવવાને તેમાં નીલમ, પાનાં, માણેક, અને હીરા જડવામાં આવ્યા હતા. તેની કિસ્મત ૬૦ લાખ પાઉંડ હતી. છે. શાહજહનના વખતમાં ઈસ્ટ ઈંડિગ્માનિના અંગ્રેજ વેપારીઓને પૂર્વ કિનારા પર મદ્રાસ ગામ મળ્યું અને ત્યાં તેમણે ફાર્ટ સેન્ટ જ્યાજે બાંધ્યું. તેઓએ વળી અંગાળામાં ગંગાના મુખ આગળ ક્લકત્તાની ઉત્તરે ૨૫ માઇલને છે. હુબલીમાં એક નાની કાઠી ચાલી. ૮. શહજાને દક્ષિણ જીતવાને ધણી મહેનત કરી. આપણે જોઈ ગયા તેમ દશ વર્ષ લડ્યા પછી અહમદનગર છતાયું. તેજ વખતે બિજાપુરના રાજા ખન્નાદુરીથી લડ્યા પછી તામે થયા અને દર વર્ષે ભારે ખંડણી થ્થાપવાનું કબૂલ કરી તેણે સલાદ કરી, ઇ. સ. ૧૬૫૬માં પાશ્ચાહે પોતાના ત્રીજા ાકા ઔરંગઝેબને જબ લશ્કર આપી આખું દક્ષિણ્ જીતવાને છેલ્લે પ્રયત્ન કરવાને માકહ્યો. ગાવળકાંડાના રાજા પર તેણે એકાએક હુમલા કર્યાં, તેથી તેને ભારે ખંડણી આપવી પડી અને ઔરંગઝેબના છેફરા, સુલતાન મહંમદ સાથે તેણે પેાતાની કુંવરી પરણાવી. ત્યારપછી ઔરંગઝેબે બિયરના કિલ્લે લીધે અને એક વખત કરીથી બિજાપુર પર ચડાઈ કરી, બિજાપુરના ધરડા રાજા જેણે સલાહ કરી હતી તે આ વખતે મરણ પામ્યા હતા અને એ શાહજાદીએ ગાદીને માટે દાવા કર્તા હતી. ઔરંગઝેબ તે શહેરને ઘેરા ચાલવાની તૈયારી કરતા હતા, એટલામાં તેને પેતાના બાપના મંદવાડના સમાચાર મળ્યા તેથી તે પાછા હિંદુસ્તાન ગર્ચા, ૯. આ બધા વખત દક્ષિણુના લકાને ભારે દુ:ખ પડયું. દક્ષિણના રાજાઓએ મેગલ દુશ્મનેને ખારાકપાણી ન મળે તે માટે પેાતાના મુલક ઉજ્જડ કર્યો અને મેગલા જે હાથ લાગ્યું તે બધું લઈ ગયા. આથી અને વળી વરસાદ બરાબર નહિ પડવાથી ઘણાં વર્ષ સખત દુકાળ પડ્યો અને ત્યારપછી સરકીથી હજારો લોકા મરણ પામ્યા. ૧૦. શાહજહાનને ચાર શકરા હતા. તેમાંથી સૌથી માટે દ્વારા બહાદુર, દેખાવડા, નિખાલસ અને ઉદાર, પશુ મમરૂર અને