પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૪
૧૬૪
હિંદનો ઇતિહાસ

૧૬૪ હિંદના ઇતિહાસ અવિચારી હતા. તે અકબરની માફક હિંદુઓ પ્રત્યે પ્રીતિભાવ રાખતા તેથી મુસલમાન ઉમરાવા તેને ચાહતા નહિ, બીને શાનદા સુન્ન ખહાદુર અને હોશિયાર હતા, પણ તેના દાદા જહાંગીરની માફક દારૂ અને માજમઝા તેને બહુ ગમતાં. ત્રીજે છેકા ઔરંગઝેબ સત્તાના બહુ લેક્સ, લુચ્ચેા, અને ધાતકી હતો. તે ચુસ્ત મુસલમાન હતા અને હિઁદુ ધર્મને ધિક્કારતા હતા. તેણે પોતાના નાના ભાઈ સુરાદને કહ્યું કે ‘મારે રાજ્યની ઉપાધિ જોઈતી નથી, કૂકીર બની ઈશ્વરની બંદગીમાં જિંદગીના બાકીનો વખત ગાળવા ;રાજ્ય મેળવવા માટે હું તને મદદ કરીશ.' મુરાદ દારૂ અને શિકારના રાખીન હતા. ઔરંગઝેબે કહ્યું તે વગર વિચારે તેણે ખરૂં માન્યું. આ બધા ભાઈઓ પાસે મેટાં લશ્કર હતાં અને તેને જુદા જુદા પ્રાંતાના હકિમ બનાવ્યા હતા. દ્વારા દિલ્હીના, ઔરંગઝેબ દક્ષિણના, સુજા અંગાળાના, તે સુરાદ ગુજરાતને સુખે હતા. ૧૧, શાહજ્હાન ત્રીસ વર્ષે રાજ્ય કર્યા પછી સિત્તેર વર્ષની ઉમ્મરે માંદા પડ્યો અને તે બચશે નહિ એમ લાગ્યું. તેના ચાર્ છેૉકરાઓએ એકદમ રાજ્યને માટે લડવા માંડયું, તેમની વચ્ચે પાંચ વર્ષ લડાઈ ચાલી. આખરે, ઔરંગઝેબે બધા ભાઈઓને હરાવ્યા અને પાતે પાદશાહપદ ધારણુ કર્યું. તેણે દારા તથા મુરાદને મારી નંખાવ્યા. સુજા નાસીને આસામના રાજા પાસે ગયા, પશુ તે રાજાએ તેને તથા તેના છેાકરાને મારી નાખ્યા, શાહજહાનને મરતાં સુધી એટલે સાત વર્ષ સખત પહેરા નીચે રાખવામાં આવ્યેા. જ્યારે શાહજહાન નાના હતે। ત્યારે પેાતાના બાપની સામે થયા હતા અને પેાતાના ભાઈએ તથા તેમનાં કરાંતે તેણે મારી નંખાવ્યા હતાં. આ કર્મનાં ફળ તેને તેવાંજ મળ્યાં. ઔરંગઝેબ સુધીના છ રાજાએામાં પહેલા છે અને છેલ્લા બે વચ્ચે કેટલા બધા તાવત હતા ! છાબરે પોતાના છેકરા માટે જિંદગી આાપી અને હુમાયુએ જિંદગી લેવા તાકતા પેાતાના ભાઈ આને વારંવાર માપી બક્ષી. શાહજહાન અને ઔરંગઝેબ પેાતાના બાપના સામે થયા અને તેમણે પાતાના ભાઈઓને મારી નાખ્યા.