પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૫
૧૬૫
હિંદનો ઇતિહાસ

જેમ ૪૩. ઔરંગઝેમ U૦ સ૦ ૧૬૫૮થી ૧૭૦૭ સુધી ૧૯૫ ૧. ઔરંગઝેબે અકબરની માફ પ૦ વર્ષ રાજ્ય કર્યું, પશુ તેનામાં અકથ્થરના એક ચુણુ ન હૈતા, તે પોતાના અમલમાં પહેલાં દસ વર્ષ, મેટા રજપૂત સરદારી જે લશ્કરના સેનાધિપતિ હતા તેમનાથીk. પાતાના અંધા ભાઈઓ અને તેમનાં કરાંને ત્યાં પકડતાં તેને ત્રણ વર્ષ લાગ્યાં સુધી તે પોતે નિર્ભય ૐ એમ તેને લાગ્યુંજ નહિ; અને પેાતાના બાપ જ્યાંસુધી વતા હતા ત્યાંસુધી તેને એમ નાસ્તી હતી કે રજપૂતા તેને પક્ષ કરો અને તેને ગાદી પાછી અપાવશે. તેણે શાહજહાનને માત્રાના કિલ્લામાં રાજકદી તરીકે રાખ્યા. ત્યાં તે ઇ. સ. ૧૬૬૬માં છ૪ વર્ષની ઉમ્મરે મરણુ પામ્યા. ઔરંગઝેમ ૨. પશુ ગાદી પર નિર્ભય થયા પછી ઔરંગઝેબે પાતાના મુલકના બધા હિંદુઓને ખુળાકારે મુસલમાન કરવાના અને પોતે સુન્ની પંથના હતા તે પંથમાં બધા શિયા પંથના સુસલમાનાને લાવવાના વિચાર કર્યાં. ગાદીએ બેઠા પછી સુમારે દસ વર્ષ તેણે પાછલા રાજાઓએ નાકરીમાં રાખેલા સબળા હિંદુ તથા ખ્રિસ્તિસ્માને રા આપી અને તેમની જગા મુસલમાનને આપી, અકબરે ભ્રષ્ણુત