પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૬
૧૬૬
હિંદનો ઇતિહાસ

૧૬૬ હિંદના ઇતિહાસ હિંદુઓને નાફરીમાં રાખ્યા હતા અને તેમના પ્રત્યે તે માયાભાવથી વર્યાં હતા. રજપૂતે તેને ચાતા હતા અને એક મેઢું રાજય સ્થાપવામાં તેઓએ તેને મદદ કરી હતી. તે રંગઝેબને ધિક્કારતા અને તેમણે તથા ખીજી હિઁદુત્તાએ તેની સામે લડી કેટલીક મુદ્દત - પછી અકબરે સ્થાપેલા રાજ્યના કડઃ કડકા કરી નાખ્યા. ઘણા શિયા પંથી પાસે અકબર તરફથી મળેલી જમીન હતી તે ઔરંગઝેબે બળાકાર લઈ લીધી, ૭. ઔરંગઝેબ હિંદુ ધર્મને ધિક્કારતા હતા, તેણે અનારસનાં (કાશીનાં) હિંદુ દેવળા તાડી પાછાં, પૂજારીને મારી નાખ્યા, અને સૂત્તિએ પાતાના મહેલમાં આણી દરવાજા આગળ જમીનમાં દાટી, કે તેથી તેને મળવા આવનારા બધા લકા તે પર પગ મૂકીને આવે. બીજી ઘણી જગાએ તેણે હિંદુઓનાં ધર્ બાળી મૂક્યા, તેમના ફળનાં ઝાડ કાપી નાખ્યાં, અને દેવામાં ગાયેય મારી તેમને નાપાક કર્યું. તેણે હિંદુઓને ઘાડે, હાથી પર, કે પાલખીમાં બેસી કરવાની મના શરી, તેથી તેમને પગે ચાલીને જવું પડતું હતું. ૪. તેણે મારે બંધ કરેલા જજિયા કે ધર્મવેરા કરીથી લેવા માંડ્યો. આ વેચકાઢી નાખવાની અરજ કરવા માટે દિલ્હીના લેદકાએ તેને મહેલે જઈ પાકાર કરી મૂક્યો. પાદશાહે ગુસ્સે થઈ પોતાના હાથી મંગાવ્યા અને તે પર સવાર થઈ તે નિરાધાર ટાળા વચ્ચે થઈ ચાલ્યું, તેથી હાથીના પગ નીચે કડાઈ ઘણાં માણુ માર્યા ગયાં તથા ઘાયલ થયાં. ત્યારપછી તે મસ્જિદમાં નિમાજ પઢવા ચાલ્યા ગયા. ૫. જોધપૂરના રજપૂત રાજાએ પાદશાહને લખી “ આપ નામદાર જે પુસ્તકાને સલા લેકા પવિત્ર વાંચરા તે। આપને માલમ પડશે કે ઈશ્વર સધળા માત્ર સુસલમાનને નથી. તમે ( મુસલમાને) મસ્જિદમાં સ્જિરની છંદગી કરી છે અને હિંદુ પણ તેજ શ્વિરની પ્રાર્થના જ્યાં ઘંટા વાગે છે એવાં દહેરાંમાં કરે છે. તમારા વડીલ અકબર યાહૂદી, જણાવ્યું કે માને છે તે મનુષ્યને છે,