પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૭
૧૬૭
હિંદનો ઇતિહાસ

ઔરંગઝેમ ૧૬૭ ખ્રિસ્તિ, મુસલમાન કે હિંદુ, ગમે તે ધર્મના માણૂસ સાથે દયાભાવથી વર્તતા અને તેમની પછી થયલા એ પાદશાહેા તમારા દાદા ને બાપ પણ તેવાજ હતા, પણ તમે તા હિંદુ પ્રજાને પગ તળે છૂંદી નાંખા છે,” ૬. જો ઔરંગઝેબની બધી રૈયત સુન્ની પંથી મુસલમાન હત અને તે આડે માર્ગે નહિ જતાં હમેશ સીધે રસ્તે ચાલ્યા હેત તા તે સારી પાદશાહ ગણાત. તેને દારૂ કે મેજમઝા ગમતા નહિ. પોતાની જાતને માટે તે કંઈ ખરચ કરતા નહિ. ખરેખર, તે ટાપી બનાવીને પેાતાના ગુજરાન જેટલું કમાતે, તે ધાં સાદાં લુગડાં પહેરતા અને તખ્ત ઉપર બેસતા તે પ્રસંગ સિવાય બીજે કાઈ પ્રસંગે સાના કે રૂપાનાં જવાહીર ભાગ્યેજ પહેરતા. છ, તે અતિશય નિદૅય અને વજ્ર જેવી છાતીવાળા હતા. તેનામાં ઉમદાપણું કે અમીરાઈ નહાતી. ધણા તેનાથી ડરતા પણ કાઈ તેને ચાતુ નહિ, તેના પોતાના કરા પણ તેનાથી અતિશય તા. તેમાંના એક જ્યારે જ્યારે તેના આપના કાગળ આવતા ત્યારે ફિક્કો પડી જતા. ઓરંગઝેબ ગાદીએ બેઠા ત્યારે તેના નાનપણન શિક્ષક કંઈ ઈનામની આશાથી દરબારમાં ગયે. તેણે તેને કંઈ આપ્યું તે નહિ, પણ ઉલટું તેનું વર્ષાસન બંધ કર્યું. લંબાજીમાં ભાણુ કરીને તેણે કહ્યું કે તમે મને વાંચતલિખતાં અને કુરાન પઢતાં શિખવ્યું છે તથા અરબી ભાષાના વ્યાકરણના કેટલાક નિયમે માત્ર શિખવ્યા છે; હિઁદની ભૂગોળનું ધણું ચેડું જ્ઞાન આપ્યું છે અને એશિ તથા સુરાપની ભૂગાળ તે બિલકુલ શિખવી નથી.’ બિચારા શિક્ષક જાતે ન જાણુતે હેાય તે આખત તેને શી રીતે શિખવી શકે ? ૮. ગાનતાન તથા નાચ પર તેને ખુહુ ચીડ હતી. પાતાના બાપના ખારના જે ગવૈયા અને નાચનારને તેણે ગાદીએ બેઠા પછી ઘેાડા વખતમાં રજા આપી હતી, તે લેાકા તેના મહેલની બારીને રસ્તે થઈ રડતા અને શાક કરતા કાઠડી લઈને ચાલ્યા.