પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૮
૧૬૮
હિંદનો ઇતિહાસ

te હિંદના ઇતિહાસ પાદશાહે બહાર ડેાકિયું કરી પૂછ્યું, “શ્મા કાનું શ્ચમ જાય છે ? ” તેઓએ કહ્યું, “ ગાયવિદ્યા મરણ પામી છે અને અમે દાટવા જઈએ છીએ,’ પાદશાહે તેને જવાબ દીધા, “ મહેરબાની કરીને તેને બહુ ઊંડી દારજે કે ક્રીથી બહાર નીકળવા પામે નહિ.” ૯. ઔરંગઝૅબને પેાતાના ખાપ, ભાઈએ, અને હિઁદુ પ્રજા તરફ ક્રૂર રીતે વર્તવા માટે પાછળથી પશ્ચાત્તાપ થયા હોય એમ ધારી શકાય; કારણ કે તે પેાતાના અંતહાસ કાઈને લખવા ઈંતે નહિ. તેના રાજ્યસંબંધી હકીક્ત આપણુને મુખ્યત્વે કરીને કાકીમાન નામના માણુકે લખેલાં પુસ્તકમાંથી મળે છે. તેણે આ પુસ્તક ઔદીને લખ્યું હતું, તે ઔરંગઝેબ મરી ગયા ત્યાંસુધી તે કાઇ ને બતાવવા તેની હિમ્મત ચાલી નહેાતી. ઔરંગઝેએ સુખે જિંદગી ઞાળી હેાય એમ લાગતું નથી. તેના રાજ્યના છેવટના ભાગમાં તેણે કરેલાં દુષ્ટ કર્મરૂપી કીડા તેને કા કરતા હતા. ૯૦ વર્ષની ઉમ્મરે તેણે પેાતાના એકાકરાને લખ્યું, “હું રાજ્યના રક્ષક તરીકે વર્યા નથી; હવે મારા કાળ નજીક આવ્યો છે અને હું કરેલાં પાપ મારી સાથે લેતા જઈશ. પલાકમાં ઈશ્વર મને કોણ જાણે કી ધાર શિક્ષા કરશે ! ” ૧૦. પાતાની આખી જિંદગીમાં દક્ષિણ જીવું એ ઔરંગઝેખની ખાસ મુરાદ હતી. શ્રાહ્મણી રાજ્યમાંથી બનેલાં પાંચ મુસલમાની રાજ્યેામાંના બિર, વાડ, અને અહમદનગર, એ ત્રણ તેણે ગાદીએ બેસતા પહેલાં પોતાના બાપના વખતમાં છત્યાં હતાં. પોતાના અમલમાં બાકીનાં મે, ગાવળકાંડા અને ભાપુર તાબે કરવામાં તે મધ્યેા. પીસ વર્ષ સુધી તેના સરદારએ મા છે પઠાણુ રાજ્યે જીતવાને પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. ત્યારે તેને એમ લાગ્યું કે જે તે જીતવા હાય તા મારે જાતે જવું જોઈએ. તે ૬૫ વર્ષની ઉમ્મરે દિલ્હીથી નીકળી દક્ષિણમાં પેાતાની છાવણી હતી ત્યાં ગયા ને કદી યાઅે માન્યેા નહિ, પેતાનામાની મુદ્દતના પાબ્લે અર્ધ ભાગ (૨૫ વર્ષ) તેણે દક્ષિણની રજીભૂમિમાં ગાલ્કેડ, ધાં