પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૬૯
૧૬૯
હિંદનો ઇતિહાસ

ઔરંગઝેબ ૧૬૯ વર્ષે લડાઈ ચાલ્યા પછી આવળકાંડા ને બિજાપુર જીતામાં અને મેગલ રાજ્યમાં જોડી દેવામાં આવ્યાં. આ વખતે માગલ રાજ્ય પહેલાં કદી પ્રસર્યું હોય તે કરતાં વધારે વિસ્તાર પામ્યું. આ બે રાજ્ય મળાને માગલ પાદશાહતના એક પ્રાંત અન્યા. આ પ્રાંતના નામે પહેલાં સુખેદાર કહેવાતા, પણ પાછળથી દક્ષિણના નિઝામ કહેવાયા. તેમણે પેાતાની રાજગાદી હૈદ્રાબાદમાં રાખી, ૧૧. પણ તે દર્મિયાન પશ્ચિમઘાટની મરાઠા કામેામાંથી એક નવી પ્રજા ઉત્પન્ન થઈ. આ કામેાના સરદારને મનપુરના રાજા અંકુશમાં રાખતા, પણ જ્યારે બિજાપુરના રાજ્યના અંત આવ્યા ત્યારે ઔરંગઝેબને માલમ પડયું કે મારે તા છ વધારે જોરાવર દુશ્મન અરાઠી સાથે લડવાનું છે. મરાઠાના ઇતિહાસ હવે પછીના પ્રકરણમાં આવશે. ઔરંગઝેબ તેમને જીતી શક્યા નહિ. ૧૨. પંજાબમાં સીખ નામે એક બીજી પ્રજા ઊભી થઈ. આબરના વખતમાં નાનક નામના એક સાધુ પુરુષ થયા. મુસલમાન તે હિંદુઓ વચ્ચે નિરંતર કેજી ચાલતા જોઈ તેને બ્રણે ઉદ્દેશ થયા, તેથી તેણે હિંદુ અને મુસલમાન એ બંને ધર્મમાંથી શેરડું થાડું લઈ એક નવા ધર્મ બનાવ્યા. તેણે ધાર્યું કે આ નવા ધર્મમાં હિંદુ અને સુસલમાન બંને ભળરો, ખરેખર, ઘણા માસી તે ધર્મમાં દાખલ થયા અને નાનકે તેમને શિષ્ય કે સીખ નામ આપ્યું. અને પછીના આબર તેની પાદશાહાએ તેમને કેયા નહિ; નાનક