પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૧
૧૭૧
હિંદનો ઇતિહાસ

યુરીખ અને હિંદ વચ્ચેને શરૂઆતના વેપાર ૧૭૧ કારણ કે તેઓ શાંતપણે કર આપતા અને ક્રાઇને હરક્ત ફરતા નિહ, પશુ ઔરંગઝેબ તેમની સાથે લાતકી રીતે વર્યું. તેણે તેમના ગાવિંદ નામના ગુરુને અને બીજા બ્રાને મારી નાખ્યા. આ વખતે તેઓએ પાતાનું રક્ષણ કરવાને હથિયાર પકડ્યાં અને ત્યારથી તે લડાયક પ્રજા બની. તેમને ઔરંગઝેબે હરાવ્યા તેથી તેઓ હિમાલય તરફ્ ભાગ્યા, પણ તેના મત્યુ પછી પાછા આવ્યા. વખત જતાં તેમની ઉત્તર દુિદમાં સૌથી વધારે ોરાવર પ્રજા બની. ૧૭. મરાઠા સાથે વણાં વર્ષ લડ્યા પછી ઔરંગઝૅબનું લશ્કર ચાકી ગયું. તેમને ખાવાને કઈ ખારાક રહ્યો નહિ અને સધળા કુવામાં ઝેર નાખેલું હાવાથી પીવાન બિલકુલ પાણી મળ્યું નહિ. શાહની ઉમ્મર હવે ૯૦ વર્ષની થઈ હતી. તેને કાઈની મદદ નહાતી. તેના પ્રેકરા તેના લાંખી મુદ્દતના રાજ્યથી કંટાળ્યા હતા. તેમાંના એક મરાઠાને મળી ગયા હતા અને બીજો નાસી ઇરાન ગયા હતા. તેના અમીરા તેનાથી ડરતા અને તેની ઘણીખરી રૈયત તેને ધિક્કારતી. તેના કાળ પણ નજીક માવ્યા હતા. તે ઇ. સ. ૧૭૦૭માં જિંદગીથી કંટાળીને મર્હુ પામ્યા. તેની પછી માગલ પાદશાહીના કડક કડકા થઈ ગયા. ૪૪. યુરોપ અને હ્રદ વચ્ચેના શરૂઆતના વેપાર ૧. હિંદ હાલ બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ છે ઋતે ઇંગ્લંડના રાજ્ય તે હિંદના શહનશાહ છે. અંગ્રેજો હિંદમાં કયારે, કેવી રીતે, અને કેમ આવ્યા ? હિંદમાં ઇંગ્લેંડના રાજાનું રાજ્ય કવી રીતે થયું ? આ બધું કેવી રીતે બન્યું તે હકીક્ત હવે આવશે.