પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૨
૧૭૨
હિંદનો ઇતિહાસ

હિંદના ઇતિહાસ ૨. અંગ્રેજો પહેલાં આ દેશમાં આશરે ૩૦૦ વર્ષ પર આવ્યા. સુશપમાં જે ચીન્તે થતી નથી તે ખરીદવાને તેઓ આવ્યા. મરી, ચેખા, કપાસ, ગળી, આદું, તેના, નાળીએર, અને ખસખસ તથા શેરડી જેમાંથી અરીણુ અને ખાંડ બને છે, એ વસ્તુઓની નીપજ ઇંગ્લેંડ જેવા હેર દેશમાં થતી નથી અને અસલના વખતમાં સુંદર મલમલ તથા સૂતર અને રેશમનાં કપડાં ઈંગ્લેંડ કરતાં હિંદમાં સારાં બનતાં. આ વસ્તુઓ ખરીદવાને તેમે આવ્યા અને તેના બદલામાં પોતાના દેશામાંથી ઊનનાં કપડાં, ત્રાંબુ, પારા, લાઢાના તથા પેટલાદના સામાન, વગેરે આ દેશમાં નહિ મળતા માલ લાવ્યા. ૧૭૨ ૩. અસલના વખતમાં જમીનમાર્ગે ગૅટ કે ખચ્ચર પર હિંદમાંથી સુરાપ માલ જતા હતા. આ માર્ગે કેટલાક અજ્ઞાનિસ્તાન, ઈરાન, અને અશિઆ માઈનરની હદમાં આવ્યા હતા. તેથી જ્યારે અરબ લેાકાએ આ દેશ જીતી લીધા ત્યારે ઘણાખરા વેપાર બંધ પડ્યો, અ અને ખ્રિસ્તિ વચ્ચે સેંકડો વર્ષ સુધી લડાઈ ચાલી, તેથી સુરાપના ખ્રિસ્તિ વેપારીએ પોતાના દેશમાં જમીનમાર્ગે માલ મેાલી શક્યા નહિ. ૪. યુરાપના વેપારીઓને જમીનમાર્ગે જોઇ તા માલ મળ્યા નહિ ત્યારે તેમણે દરિયામાર્ગે તે મેળવવા પ્રયત્ન કર્યાં. ૫. તે વખતે આફ્રિકાના પશ્ચિમ અને દક્ષિ કિનાશ કરીને હિંદમાં આવવાના દરિયાઈ માર્ગે ધાર્ટુગીઝ બેકાએ શેાધી કાઢ્યો. આ માર્ગ તે વખતના બીન બધા દરિયાઈ રસ્તા કરતાં વધારે સારા હતા. ધાર્ટુગીઝ લેાકાએ પેાતાનાં વહાણ આફ્રિકાના કિનારાની આસપાસ ઋાગળ અને આગળ હંકાર્યો, તે એટલે સુધી ક આખરે તે આફ્રિકાના કિનારાની પૂરી પ્રદક્ષિણા કરીને હિંદી મહાસાગરમાં ભાવી પહેાંચ્યાં, ઇ. સ. ૧૪૯૮માં વાકા–ડી-મામા નામને પાર્ટુગલ નાખુદા પેાતાનાં વહાણ લઈ હિંદને કિનારે આવી પહોંચ્યા, તે પશ્ચિમ કિનારા પરના કાલિકટ છંદરે ઉતર્યાં.