પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૪
૧૭૪
હિંદનો ઇતિહાસ

૧૭૪ હિંદના ઇતિહાસ ફૅન્માર્ક, જર્મનિ ઋતે સ્વીડનના વેપારીઓએ પોતાનાં વહાણા મેાકલ્યાં, તેમાં ઈંગ્લેંડ, હાલેંડ, ફ્રાન્સને ચેડીક ફત્તેહ મળી. ડેન્માર્ક, જર્મતિ, અને સ્વીડનના લેક્રેને બિલકુલ નફા મળ્યા નહિ, તેથી ભૈડા વખત પછી તેમણે હિંદ સાથેના વેપાર બંધ કર્યો. - ૯. પાર્ટુગીઝ પછી વલંદા લૉકા હિંદમાં આવ્યા, તે યુરાપના હુઁાલેંડ નામના એક નાના દેશના રહીશ છે. વલંદા લેાકાનું જોર હાલમાં કહું નરમ છે, પણ્ સ વર્ષ પર તેમનાં વહાણ તથા ખલાસી ચુાપમાં શ્રેષ્ઠ ગણાતા. તેમે પાર્ટુગીઝ કરતાં વધારે જોરાવર હતા અને થાડા વખતમાં તેમને ગાયા સિવાય તેમનાં સઘળાં મથક્રમાંથી હાંકી કાઢ્યા. ત્યારપછીનાં સા વર્ષ એટલે ઇ. સ. ૧૬૦૦થી ૧૭૦૦ સુધી તેજાનાને લગભગ સધળે વેપાર વલંદાના હાથમાં રહ્યો. તેમના વેપારનાં મથક ચીન, સિલેન, અને જાવા ના સુમાત્રા ટાપુમાં હતાં. ૪૫. યુનાઈટેડ ઈસ્ટ ઈંડઆ કંપનિ ૧. ઇ. સ. ૧૬૦૦માં લંડનના આશરે સા વેપારીઓએ હિંદ સાથે વેપાર કરવાને ઠરાવ કર્યો. તેઓએ ઇંગ્લિશ ઈસ્ટ િ નિ નામની એક મંડળી સ્થાપી, અને ઈંગ્લંડનાં રાણી ઇલિઝાબેચ પાસેથી હિંદમાં વહાણા મૈાકલવાની રજા મેળવી. તે વખતે હુદમાં મેગલ પાદશાહ અકબર રાજ્ય કરતા હતા. ઇ. સ. ૧૯૧૨માં આ ઇંગ્લિશ ઈસ્ટ ઈન્ડિમ કંપનિએ પશ્ચિમ કિનારે સુરતમાં પોતાને માલ રાખવાને એક ક્રેડી કે વખાર બાલી; કારણુ કે તે વખતે માગલ રાજ્યનું તે મુખ્ય બંદર હતું, આખા વર્ષમાં જે માલ દેશી