પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૫
૧૭૫
હિંદનો ઇતિહાસ

ચુનાઈટેડ ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ ૧૭૫ વેપારીઓ પાસેથી લેતા તે મા વખારમાં રાખતા અને જ્યારે પેાતાનાં વહાણ ઇંગ્લેંડથી ઋાવતા ત્યારે તેમાં ભરતા. તેજ વહાણા ઇંગ્લેંડથી માલ લાવતાં, તે તે વખારમાં રાખતાં અને ધીમે ધીમે વેચાતા જતા તેમ વેચતાં. તેમણે પોતાની જાતના તથા માલના રક્ષણુને માટે થાડા વખત પછી - આ કાઠીની આસપાસ એક મજબૂત કિલ્લા બાંધ્યા અને તેને મથાળે મેટી તાપા ગાવો. ૨. ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિ કંપનિને એટલે બધા નકા થયા* ા અંગ્રેજ વેપારીઓએ મંડળીએ સ્થાપી અને તેમની માફક હિંદમાં વેપાર કરવા લાગ્યા. આખરે, સે વર્ષ પછી એટલે મંડળીઓ નૅડાઈ જઈ યુનાઈટેડ નામની એક મંડળી બની. આ કંપનિએ ઇંગ્લંડના રાજા પાસેથી હિંદ સાથે વેપાર કરવાના કુલ બેંક ( ઇજારા ) મેળવ્યા, બધી ઇ. સ. ૧૭૦૦માં આ ઈસ્ટ ઇન્ડિઆ કંપતિ એ ૩. ઈ. સ. ૧૯૩૯માં કર્ણાટકના એક ડુંગરી કિલ્લાના સરદાર ચગરના રાજા પાસેથી ઇસ્ટ ઇન્ડિઆ પતિએ માસ ખરીદ્યું. આ વખતે તે એક નાનું માછી લાકાનું ગામ હતું. અંગ્રેજોએ ત્યાં એક મજબૂત કિલ્લા બાંધ્યા અને તેનું નામ ફાર્ટ સેંટ જ્યોર્જ પાડયું. ૪, મુંબઈ મેટ પહેલાં પાર્ટુગીઝને તામે હતા. ઇંગ્લેંડના ખીન ચાર્લ્સ નામે એક રાજાનું પાર્ટુગલના રાજાની કુંવરી સાથે લગ્ન થયું. તે પ્રસંગે તે કુંવરીના માપે ઇંગ્લેંડના રાજાને તે એટ પહેરામણીમાં આપ્યા. ત્યારપછી છ વર્ષે ખીજા ચાર્લ્સે વર્ષ ૪હાર્ડ ૧૦૦ રૂપિગ્મ લેવાના કરી તે કંપનિને આપ્યું. ત્યાં અંદરના મેખ સારા ડેાવાથી વા હિંદુ વેપારીએ જઈ વસ્યા, તેથી તે થાય વખતમાં એક મોટું શહેર બન્યું. ચૈડી મુદ્દત પછી અંગ્રેજોએ પાતાના સધળા વેપાર સુરતથી મુંબઈ ખસેડ્યો,