પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૭
૧૭૭
હિંદનો ઇતિહાસ

યુનાઈટેડ ઈસ્ટ ઇન્ડિઓ કંપનિ ૧૭૭ ૫. શાહજહાનના અમલમાં અંગ્રેજોએ ગંગા નદીના મુખ આગળ હુગલીમાં ઈ. સ. ૧૬૪૦માં, એટલે દ્રાસ ખરીદ્યા પછી એક વર્ષે, કાઠી ધાલી, ઔરંગઝેબના રાજ્યમાં તેમણે ગંગા નદીના મુખથી હુગલી જેટલે અેટ હતું તેથી પશુ આવે ત્રણ ગામડાં ખરીદ્ધાં. આમાંના એકનું નામ કાલીધાટ હતું. પાછળથી તેનું નામ કલકત્તા પાડયું. આ જગાએ અંગ્રેજોએ ઇ. સ. ૧૬૯૦માં એક કિલ્લો બાંધી તેનું નામ ફા સેટ વિલિઅમ પડયું, ચાર્લ્સ રો ૬. અંગ્રેજોની માત્ર આટલેજ સ્થળે વખાર નહેાતી. પૂર્વ કિનારા પર મદ્રાસની દક્ષિણે ફાર્ટ સ ડૅવિડ નામના કિલ્લામાં તેમની એક વખાર હતી અને બીજી અલીપટ્ટમાં હતી, અંગાળામાં ત્યાંના નવાબની રાજધાની સુર્શિદાબાદ નજીક પટØા, ઢાકા, અને કાસીમખજારમાં તેમની વખાશ હતી. ૩. અંગ્રેજો આવ્યા તેજ અરસામાં ફ્રેન્ચ લૉકા હ્રિદમાં આવ્યા હતા અને તેમણે પણ કેટલેક મથકે વેપારની વખારા લાલી હતી. આમાંના મુખ્ય મથક પશ્ચિમ કિનારા ઉપર આહી, પૂર્વ કિનારા ઉપર મદ્રાસની દક્ષિણે પૉંડિચરી, અને બંગાળામાં કલકત્તાથી ૨૦ માઈલ દૂર ચંદ્રનગર હતાં. ૮. વલંદા લેૉરૅશનાં પશુ હિંદમાં વેપારનાં મથક હતા. તેમાંનાં મુખ્ય પશ્ચિમ કિનારા ઉપર કાચીન, પૂર્વ કિનારા ઉપર મદ્રાસની ઉત્તરે પુલીકટ, અને ગેંગાળામાં ચંદ્રનગરની નજીક ચિન્તુરા હતાં.