પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૭૮
૧૭૮
હિંદનો ઇતિહાસ

૧૭૮ હિંદના ઇતિહાસ ૪૬. મરાઠા લોકો—શિવાજીના ઉદય ઇ સ૦ ૧૬૨૭થી ૧૬૮૦ સુધી ૧. હૈદની પશ્ચિમે, જે ભાગ હાલ મુંબઈ ઇલાકા કહેવાય છે, તેમાં આવેલા ડુંગરી મુલકમાં મરાઠા લેક હતા. તે ઠીંગષ્ણુર, મજબૂત, બહાદુર, ચાલાક, અને રીતભાતમાં સાદર હતા. તેમને દેશ ડુંગથી ભરપૂર છે. ત્યાં પહેલાના વખતમાં આંધેલા રસ્તા બિલકુલ નહાતા અને ડુંગરા બાડી ઝાડીથી છવાયલા હતા. લાડું કરીને દરેક ડુંગરની ટાર્ચ કિલ્લા બાંધેલા હતા મને દરેક ફિલે એક નાના સરદારના કબજામાં હતા. તે સરદાર નીચેના પ્રદેશમાં વસતા લાકા પર અમલ કરતા. આ ડુંગરી સરદાએ લાંબા વખત સુધી દક્ષિણના મુસલમાન રાજાને મીન રહી ખંડણી ભરી હતી. બણી વખત તેમના લશ્કરમાં સામેલ થઈ મેગલાની સામે લપ્પા હતા. આમાંના શિવાજી નામના એક તે સરદારે મરાઠા કામાતી એક પ્રજા અનાવી ( એક અમલની પુંસરી નીચે આણી ). ૨. શાહજહાન ગાદીએ મેટા તે વર્ષમાં એટલે ઇ. સ. ૧૯૨૭માં શિવાજીના જન્મ થયા. તેના પિતા અન્નપુરના રાજાની નાકરીમાં હતા, તેમણે શિવાજીને પુનામાં રાખી ઉછેર્યાં. વાંચવાલખવાનું કામ મહેતા મુત્સદ્દીના ધંધા કરનાર બ્રાહ્મણાનેજ શાશે એમ તે વખતે ગણાતું હતું, તેથી તે વિષયના અભ્યાસ નહિ કરાવતાં શિવાળને ઘેરું એસત, બંદુક ફેડતાં, મલ્લકુસ્તી કરતાં, તલવાર અને ખંજર વાપરતાં, તથા ભાલે મારતાં અને તીર ફૂંકતાં શિખવવામાં આવ્યું. તે અસલના હિંદવીરા વિષે રચેલી કવિતા શીખ્યા અને તેમણે