પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૩
૧૮૩
હિંદનો ઇતિહાસ

મરાઠા લેકેશ-શિવાજીને ઉડ્ડય ૧૦. પછી શિવાજી ‘ મરાઠાના રાજા’ એ ખિતાબ ધારણુ કરી ગાદીએ ખેઠે અને માટું લશ્કર લઈ દૂર દક્ષિણમાં ગયા. મદ્રાસની લગાલગ આવ્યા છતાં તે શહેર પર તેણે હુમલા કર્યો નહિ. તેણે

  • સૂર અને કર્ણાટકના સધળા કિલ્લા ૐજી, વેલેર, માની,

બેંગલોર, અને મલારી લીધા અને ૧૮ મહીના બહાર ગાળ્યા પછી તે પુને પાછા આવ્યા, જે જે મુલક પર તેણે ચડાઈ કરી તે મુલકના રાજાઓએ તેને ચેાય એટલે પેાતાની ઉપજના ચેાથે ભાગ ખંડણી તરીકે આપવાનું કબૂલ કર્યું. ૧૧. ત્યારપછી થોડી મુક્તે શિવાજી પર વર્ષની ઉમ્મરે એટલે ઇ.સ. ૧૬૮૦માં મરણ પામ્યા. બીને કાઈ મરાઠા સરદાર તેના જેવા હોંશિયાર કે ચાલાક થયા નહિ. ખાવા જેટલા પણ વખત નહિ મળવાથી ઘરે બેસીને જતાં જતાં ચેખા ફાકતા હોય એમ સર તેને વારંવાર ખીમાં ચીતરી બતાવે છે. ૧૨. શિવાજીએ ડહાપણભરેલી રાજ્યવ્યવસ્થાથી પોતે સ્થાપેલા ભરાા રાજ્યના પાયે એવા મજબૂત કર્યો કે તેની પાછળના નબળા રાજ્યકર્તાઓના હાથમાં તે લાંખી સુ સુધી ટકી રહ્યો. તેની પાછળના રાજ્યકર્તા તેની રાજનીતિને અનુસરીને વાઁ નહિ, તેથીજ તેઓ આવા મબૂત પાયા પર સ્થાપેલું રાજ્ય પણ આખરે ખાઈ ખેઠા. શિવાજીની રાજ્યનીતિનાં કેટલાંક સ્વરૂપ હાલની બ્રિટિશ રાજ્ય- પદ્ધતિમાં જોવામાં આવે છે તે નીચે મુજબઃ— . કાઉન્સિલની મદદથી રાજ્યહિવટ કરવા, શિવાજી પાતાના આઠ પ્રધાનની સંમતિથી દરેક કામ કરતા. ગ્રાજ્યની મેારી જગા વંશપરંપરાના આવતા લાયક માણુસા- તેજ આપવી. લશ્કરી કે મુલકી અમલદારોને તેમનાં કામ પેટે પગાર આપવા, જાગીર આપથી Íહે.