પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૪
૧૮૪
હિંદનો ઇતિહાસ

૧૮૪ હિંદના ઇતિહાસ ૐ, મહેસૂલ જમીનદારા મારતા વસૂલ નહિ કરતાં બારેબાર રાજ્યના નાકરા મારફત વસૂલ કરવી, ૧૩. શિવાજી હિંદુ ધર્મ માટે મગરૂર હતા, છતાં ખીજા ધર્મના અનુયાયીને હેરાન કરતા નહિ. તે મુસલમાના સામે લડ્યો અને માગલાની સત્તા તાડી પાડવાને મથ્યા; પરંતુ તેમના ધર્મની તેણે કદી નિંદા કરી નથી અને તેમની મસ્જિદને નુકસાન કર્યું નથી. વળી તે ઘણા દયાળુ હતેા, પેાતાની સવારીઓમાં સામા ન ચઈ શકે એવા મરદાને તથા રાંછોકરાંને તે કદી પુજા કરતા નહિ અને પેાતાના માણસાને પશુ તેણે એવીજ સૂચના આપી હતી. પેાતાના ઋતિભાઈ અને તેણે મુસલમાનાના ત્રાસમાંથી બચાવ્યા અને પેાતાની સારી રાજ્યનીતિથી સુખી કર્યાં, તેથી આજે છુ તેમના વંશજો તેને પૂજ્યભાવથી સમારે છે, ૧૪, શિવાજી પછી તેને છોકરા સંભાળ રાજા થયા. તેના બાપના એક ગુણુ તેનામાં નહોતા. તે ધાતકી ને સુસ્ત હતા, ઘેાડી મુદ્દત પૂછી ઔરંગઝેબે તેને કેદ કરી મારી નાખ્યા. ૪૭. મોગલ પાદશાહીની પડતી ૪૦ સ૦ ૧૭૦૭થી ૧૭૪૮ સુધી ૧. મોગલ વંશમાં બધા મળીને ૧૫ પાદશાહ થયા, તેમાંના પહેલા છ બળવાન હતા અને તેમણેજ ખરેખરૂં રાજ્ય કર્યું. આ