પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૬
૧૮૬
હિંદનો ઇતિહાસ

૧૮૬ હિંદના ઇતિહાસ ૫. આમાં મુખ્ય ઉત્તર તુદમાં આયાખ્યાને સુબેદાર અને ખેંગાળા તથા હારતા નવાબ, અને દક્ષિણુમાં હૈદ્રાબાદના સુખેદાર, જેણે નિઝામ-ઉલ-મુલ્ક ( રાજ્યમાં વ્યવસ્થા કરનાર) નામ ધારણ કર્યું હતું તે અને કર્ણાટકના નવાબ હતા. નિઝામ–ઉલ—મુલ્ફ ૪૮, મરાઠા રાજ્યની વૃદ્ધિ ૪૦ સ૦ ૧૭૦૮થી ૩૭૪૮ સુધી ૧. મરાઠા લેક શિવાજીની સરદારી નીચે આખા દક્ષિણમાં ક્રતા, પછીના વખતમાં તે દર વરસે ચોમાસું પૂરું થાય પછી કાપણી કરી રહીને ટાળાબંધ હથિયાર લઈ નીકળતા, અને મધ્ય દુદમાં બધે ફરવા લાગ્યા. ૨. ધેડા વખત પછી વધારે હિમ્મત કરીને તેઓ વિધ્યાચળની ઉત્તરે આાવેલા તમામ મુલક પર ઠેઠ ફિલ્હી સુધી ગયા. જે જે મુલકમાં તેએ જતા ત્યાંના રાજ્યકર્તા પાસે ચેાથ કે વાર્ષિક ઉપજના ચોથા ભાગ માગતા. ૩. આગઝંખે સભાને પકડી મારી નાખ્યા હતા અને તેના છાક શાહુને પોતાના દરબારમાં રાખ્યા હતા. આ શાહુ આગ- ઝેબના મરણુ પછી શરાઠાના રાન્ન થયા. તે રંગઝેબના દરમાં ઉછર્યાં હતા. આરંગઝેખે તેને શાહુ (પ્રામાણુિક) નામ આપ્યું હતું, કારણ કે તે શિવાજીને ચાર કહેતા. આરંગઝેબ મરી ગયા ત્યારે