પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૮૭
૧૮૭
હિંદનો ઇતિહાસ

મરાઠા રાજ્યની વૃદ્ધિ શાહુને પોતાના મુલકમાં મોગલ પાદશાહના કાજીમાં રહી રાજ્ય કરવાને મેકલવામાં આવ્યા. તેણે પેાતાની રાજગાદી સતારામાં રાખી. ૧૮૫ જ. શાહુ નબળા અને દર્શાવનાના હતા, તેને મેાજમઝા ગમતી, સખત કામ ગમતું નહિ. તેણે સખી સત્તા પોતાના બ્રાહ્મણ પ્રધાનને સોંપી દીધી, આ પ્રધાન પેશ્વા કહેવાયા. આ (પેશ્વાના) હદ્દો વંશપરંપરા થયા, તેથી મરાઠા રાજ્યના તેમજ પેશ્વાના એ એ વંશ ચાલ્યા. પેાતે રાજાના નામથી રાજ્ય કરે છે ઍમ પેશ્વા બતાવતા, તાપણુ ધીમે ધીમે સધળા રાજ્યની વાસ્તવિક લગામ તેના ચમાં આવી. આખી બરાડા પ્રા તેને પેાતાને રાજા માનવા લાગી. લડાઈ તથા સલાહ કરવાનું પેશ્વાનાજ હાથમાં હતું અને મહારાષ્ટ્ર કે સરી મુલક પર તેજ અમલ કરતા, પ. પહેલા પેશ્વા લાછરાવ નામે થયા. ઇ. સ. ૧૯૧૪માં શાહુએ તેને પેશ્વા બનાવ્યા અને મુખ્ય પ્રધાનના હાદ્દા પર તે ઇ. સ. ૧૭૨૦ સુધી રહ્યો. તેણે મહમદશાહ પાસેથી આખા દક્ષિણમાં ચેાથ ઉધરાવવાની પરવાનગી મેળવી, ૬. મીજા પેશ્વા બાજીરાવે ઇ. સ. ૧૭૨ થી ૧૭૪૦ સુધી અમલ કર્યો. તેણે મરાઠા સરદારને જુદી જુદી દિથામાં ચાથ ઉધરાવવા મેકલ્યા, તે દિલ્હીમાં ન આવે માટે મહમદશાહે તેમને બીજે બધે ઠેકાણે ચેાથાઈ ઉઘરાવવાની ર૧ આપી. અહમદશાહ છ માગલ રાજ્યના નામના પણ પાદશાહ હતા, તેથી આ રા મળવાથી રાડાએ હુદના દરેક પ્રાન્તમાંથી મહેસૂલને ચોથા ભાગ ઉધરાવવાના અમને હક મળ્યું છે એમ કહેવા લાગ્યા. છે. આજીરાવના વખતમાં અગ્રેસર મરાઠા સરદારાએ સામા થઈ શકે નહિ એવા મવિનાના સુબેદારેા કે નવાખા પાસેથી ચાથ લીધી, એટલુંજ નહિ, પણ કેટલાકને તેમના મુલકમાંથી હાંકી કાઢી