પૃષ્ઠ:Hindustanno Itihas-2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હિંદનો ઇતિહાસ
૧૯૧
૧૯૧
હિંદનો ઇતિહાસ

મરાઠા રાજ્યની વૃદ્ધિ જમીન ખેડતા અને ધણી જગાએ ચેકીને માટે ઊંચા માળા બાંધવામાં આવતા. આ માળામાં એક માણસ ઊભા રહી વેગળે સુધી નજર રાખતા કે જેથી વેગળે ધૂળ ઊડતી જાય તે। લૂટારા આવે છે એવી ખબર તે આપી સકે. દરેક ગામમાં એક માઇલ સુધી સંભળાય એવા મેટા ઢાલ રાખવામાં આવતૅ. ભૂટારા નજરે પડે કે તુરત એ ઢોલ વગાડવામાં આાવતા, એટલે ખેતીમાંથી બધાં માણુસા કિલ્લામાં જઈ ભરાતાં. ૧૩. થ્થરા વળાવા લીધા સિવાય મુસાફરી થઈ શક્તી નહિ; કારણુ કે કાઈ રસ્તા સહીસલામત નહોતા. બ્રણી જમીન પડતર રહેતી. થાડાણા રસ્તા પહેલાના વખતમાં બાંધવામાં આવ્યા હતા તે સંભાળ નડે લેવાયાથી તૂટી ગયા હતા. ગાડાં ચાલી શકતાં નહિ, તેથી માસુસાને ઘેડ પર કે આખલા પર જવું પડતું. દેશમાં ઠેકાણે ઠેકાણે નાના નાના ધંકારા હતા, તે કર્ લીધા સિવાય પાતાની હદમાં થઈને મુસાકરને જવા દેતા નહિ. આ રાહદારી ઘણેખરે ઠેકાણે વીસ માઇલમાં આર ખત આપવી પડતી. ૧૪. ગામડાંના લા લૂટારાના હાથમાં પકડાતા એટલે પૈસા સંતાડવાને જે કંઈ મહેનત તેમણે કરી હાય તે નિષ્ફળ જતી. પૈસે કયાં સંતાપો છે તે ખતાવવાને તેઓ તેમનાં નાક કે કાન કાપતા, દાંત ખેંચી કાઢતા, કે આંગળી પર તેલમાં મેળેલાં ચીચર વીંટાળી તે બત્તીની માફક સળગાવતા. તેમને પૈસા આપી દેવા પડતા અને ન આપે તે તેએા પોતાના જીવ ખાતા, બિયાર ગામડાંના લેાકા લૂટારા આવીને પાછા જાય ત્યાંસુધી ઘર છેાડી જંગલમાં જઈ રહેતા.